________________
સમયનું છે એવું આ અંતર બીજી વાર ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને ત્યાંથી પતિત થઈ સવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહે. વામાં આવેલ છે. “ોળ સંતોમુદુ' ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તનું અંતર છે. આ ઉત્કૃષ્ટ અંતર જે સાદિ સપર્યસિત અદક જીવ બીજી વાર ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ કરવાથી ઉપશાંત વેદવાળા થઈ ગયેલા હોય અને શ્રેણીથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત ત્યાં સ્થિર રહીને તે પછી પતિત થઈ ગયેલ હોય અને ફરીથી સંવેદક અવસ્થાવાળા બની ગયેલ હોય તેની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “બાસં મતે ! દેવચં ારું ગંતાં હો' હે ભગવન અવેદક જીવનું અંતર કેટલા કાળનું કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચHTT સવીયર બાસરિયસ ચિ તરં” હે ગૌતમ ! સાદિક અપર્યાવસિત અવેદેકનું અંતર હોતું નથી. કેમકે એવા જીવ ક્ષીણ વેદ વાળા હોય છે. તેથી તેમાં ફરીથી સંવેદકપણું આવી શકતું નથી. કેમકે અહીયાં તે સઘળા કર્મ નિર્મળનષ્ટ કરી દેવામાં આવેલ હોય છે. 'તરૂચ સપનવરિચરસ અતો. મદૂત્ત’ સાદિ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે. કેમકે–એ જીવ ઉપશમ શ્રેણીથી પતિત થઈને પા છેસવેદક બની જાય છે. અને પછી એક અંતમુહૂર્ત પછી ઉપશમ શ્રેણીની પ્રાપ્તિથી અદક બની જાય છે. તેથી સાદિ સપર્યાવસિત અવેદક જીવનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું કહેવામાં આવેલ છે. “સોળ R & તથા ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. આ અનંત કાળમાં ‘ાવ વવદૃઢ મસ્ટિરિચઢ્ઢ રેલૂ યાવત્ કંઈક ઓછા અધ પુદ્ગલ પરાવત રૂપ કાળ સમાપ્ત થઈ જાય છે. આ કંઈક ઓછા અર્ધ પુદ્ગલ પરાવત કાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-એ તે અવેદક જીવ પહેલાં ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને વેદનો ઉપશમ કરીદે છે. અને પછી તે જ્યારે એ ઉપશમ શ્રેણીના
જીવાભિગમસૂત્ર
૪૦૮