________________
ગોલકમાં તે અસંખ્યાત હોય છે. “સુદુમવાસિફાફિયા તાળ, સૂફમ વનસ્પતિ કાયિક જીવ તેના કરતાં અનંતગણું વધારે છે. કેમકે એ દરેક નિગોદમાં અનંત પણાથી રહે છે. “અડ્ડમાં વિરેસાહિચા' તેના કરતા જે સામાન્ય સૂક્ષમ જીવ છે. તે વિશેષાધિક છે. કેમકે–સામાન્યમાં સૂમ પૃથ્વીકાયિકનો સમાવેશ થઈ જાય છે. તેથી તેમનું આ અલ્પ બહુત્વ સામાન્ય પણાથી કહેવામાં આવેલ છે.
હવે આ જીવોની અપર્યાપ્તાવસ્થાને ઉદ્દેશી અ૮૫ બહુ પણું કહેવામાં આવે છે જે આ પ્રમાણે છે–“ર્વ અgmત્ત’ અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાય વિગેરે. અલ્પ બહુત પણ આજ પ્રમાણે છે. અહીયાં તેના આલાપકે પિતે જ બનાવીને કહી લેવા જોઈએ જે આ પ્રમાણે સમજવા–હે ભગવન સૂક્ષ્મ અપર્યાપ્તક જીવમાં કયા છે તેના કરતાં અ૯પ છે? કયા જી ક્યા છે કરતાં વધારે છે? કયા છે કોની બરોબર છે ? અને ક્યા જી કેનાથી વિશેષાધિક છે ? આના ઉત્તરમાં આ પ્રમાણે કહેવું જોઈએ કે- સૌથી ઓછા અપર્યાપ્તક સૂકમ તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં અપર્યાપક પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેના કરતાં અપર્યાપ્તક અષ્કાયિક અને વાયુકાયિક વિશેષાધિક છે. તેના કરતાં અપર્યાપ્તક સૂમ નિગદ અસંખ્યાતગણું છે. તેના કરતાં અપર્યાપક વનસ્પતિકાયિક અનંતગણુ છે. તેના કરતાં અપર્યાપક સૂક્ષમ વિશેષાધિક છે. તેની પર્યાપ્તાવસ્થાને ઉદ્દેશીને અલ્પબદ્ધત્વ આ પ્રમાણે સમજવું જેમકે–પર્યાપ્ત સૂમ તેજસ્કાયિક જીવ સૌથી અલભ્ય છે. તેના કરતાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂમ અષ્કાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂમ વાયુકાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂમ નિગોદ અસંખ્યાતગણે છેતેના કરતાં પર્યાપ્તક વનસ્પતિકાયિક અનંતગણું વધારે છે. તેના કરતાં પર્યાપ્ત સૂક્ષમ છે વિશેષાધિક છે. “ત્તિળ મતે ! કુદુમાં પત્તાપmત્તા જ.’ ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન સૂક્ષમ પૃથ્વીકાયિક પર્યાપ્ત અને સૂક્ષમ પૃથ્વીકાયિક, અપર્યાપ્તક, સૂક્ષ્મ અય્યાયિક પર્યાપ્ત અને સૂક્ષમ અકાયિક અપર્યાપ્તક, સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપત, અને સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તક, સૂફમવાયુકાયિક પર્યાપ્ત અને સૂક્ષમ વાયુકાયિક અપર્યાપ્તક, સૂમ વનસ્પતિકાસિક પર્યાપ્તક એને સૂમ વનસ્પતિકાયિક અપઆંતક, આ બધામાં કણ કેના કરતાં ઓછા છે? કેણુ તેનાથી વધારે છે? કે કેની બરોબર છે? કેણુ કોનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ બધા માં સૂક્ષમ અવસ્થાવાળા પર્યાપ્તક અને સૂક્ષમ અવસ્થાવાળા અપર્યાપકોમાં સૌથી ઓછા સૂક્ષ્મ અપર્યાપકે છે અને પર્યાપ્તક તેનાથી અસંખ્યાતગણું વધારે છે. અહીયાં જે આ કથન કર્યું છે તે બાદરની અપેક્ષાથી કહેલ નથી. કેમકે–બાદમાં પર્યાપ્તકોના કરતાં
જીવાભિગમસૂત્ર
૩૬૦