________________
મનુષ્યથી ફરીને મનુષ્યથવામાં જે અંતરકાળ જઘન્યથી એક અંતમુહૂર્તનો કહેવામાં આવેલ છે, તે મનુષ્યભવમાં મરીને તિર્યંચ ભવમાં એક અંતર્યુ હતું સુધી રહેલા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટથી અંતરકાળ જે અનંતકાળને કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાળની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. દેવથી ફરીને દેવ થવામાં અંતર એક અન્તર્મુહૂર્તનું જઘન્યથી જ કહેવામાં આવેલ છે. તે દેવભવથી આવીને મનુષ્યભવને પ્રાપ્ત કરીને ફરીથી દેવભવને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેલ છે જેમ કે કઈ દેવ જીવ દેવપર્યાયથી ચવીને તે ગર્ભજ મનુષ્યપણામાં મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ જાય તેની છએ પર્યાણિયા ગર્ભમાં જ પૂરી થઈ હોય તે પછી તે વિશિષ્ટ સંજ્ઞાશાળી બની ગયેલ હોય, એ સ્થિતિમાં તેને કોઈ શ્રમણ અથવા શ્રમણોપાસિકા પાસેથી ધાર્મિક ઓર્ય વચન સાંભળવામાં આવી ગયેલ હોય અને તેનાથી તે ધર્મધ્યાનથી યુકત થઈને ગર્ભમાંજ મરી ગયેલ હોય ફરીથી દેવ પર્યાય પ્રાપ્ત થયેલ હોય આ રીતે આ જઘન્ય અંતર એક અંતમુહૂર્તનું બની જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળની અપેક્ષાથી બની જાય છે. “શે જટિવ સંસાર સમાવળા નીવા વા ' આ પ્રમાણે ચાર પ્રકારના સંસારસમાપન્નક જીવે કહ્યા છે. સૂ૦ ૧૨પ શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત જીવાભિગમ સૂત્રની પ્રમેયોતિની ટીકાની ત્રીજી પ્રતિપત્તિ સમાપ્ત . ૩ પાંચ પ્રકાર કે સંસારી જીવોં કા નિરુપણ
ચોથી પ્રતિપત્તીને આરંભ– આ રીતે ચાર પ્રકારના જીવોનું પ્રતિપાદન કરવાવાળી ત્રીજી પ્રતિપત્તિ સમાપ્ત કરીને હવે સૂત્રકાર પાંચ પ્રકારના જીનું પ્રતિપાદન કરવા વાળી ચેથી પ્રતિપત્તિનું કથન કરે છે.
તw i ને તે વારં, ઇત્યાદિ
ટીકાથ–“થળ ને તે પ્રમાણુ પંચવા સંસારમાં નવા guત્તા ઈત્યાદિ સૂવદ્વારા ગૌતમ સ્વામીને પ્રભુશ્રી એવું કહે છે કે હે ગૌતમ ! જેઓ એમ કહે છે કે- સંસારી છે પાંચ પ્રકારના છે તેમનું
જીવાભિગમસૂત્ર
૩૩૮