________________
આ ગાથાને ભાવ પ્રમાણે છે. કે–પહેલા કપમાં ૮૪ચોર્યાસી હજાર સામાનિક દેવો છે, બીજા ક૯૫માં ૮૦ એંસી હજાર સામાનિક દેવો છે. ત્રીજા ક૫માં ૭૨ બેતેર હજાર સામાનિક દેવો છે. ચોથા કલપમાં ૭૦ સિત્તેર હજાર સામાનિક દેવો છે. પાંચમા ક૯પમાં ૬૦ સાઈઠ હજાર સામાનિક દે છે. છટ્ટા કપમાં ૫૦ પચાસ હજાર સામાનિક દે છે. સાતમા કપમાં ૪૦ ચાળીસ હજાર સામાનિક દે છે. ૮ આઠમા કપમાં ૩૦ ત્રીસ હજાર સામાનિક દેવો છે. નવમા અને દસમા કપમાં ૨૦ વીસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને બારમા ક૯પમાં ૧૦ દસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને ૧૨ બારમા કલ્પની આભ્યન્તર પરિષદામાં ૧૨૫ સવાસે દેવો છે. મધ્યમાં પરિષદામાં ૨૫૦ બસો પચાસ દેવો છે. અને બાહ્ય પરિષદામાં ૫૦૦) પાંચસે દેવો છે. તેમાં જે આભ્યન્તર પરિષદાના દેવ છે, તેમની સ્થિતિ ૨૧ એકવીસ સાગરેપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના જે દેવ છે. તેમની સ્થિતિ ૧ એક સાગરોપમ અને છ પપમની છે. અને બાહ્ય પરિષદના જે દેવો છે. તેમની સ્થિતિ ૨૧ એકવીસ સાગરેપમ અને પાંચ પલ્યોપમની છે. આ સિવાય બાકીનું બીજું તમામ કથન સહસ્ત્રાર દેવલોકના કથન પ્રમાણે છે. “દિ ણં મતે ! પ્રિવેના તેવા વિમળr guત્તા” વ િળ મેતે ! ટ્રિમ વેજ્ઞા તેવા પરિવતિ' હે ભગવન્ ! અધસ્તન શૈવેયક દેવોના વિમાન કયાં આવેલા છે? અને રૈવેયક દેવ ક્યાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નવ કાળા તહેવ” હે ગૌતમ ! આ વિષયમાં જે પ્રમાણેનું કથન સ્થાનપદમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીયાં પણ કહી લેવું જોઈએ. તે આ પ્રમાણે-બાય કરવુi Hai उवरिं सपक्खं सपडिदिसिं बहुई जोयणाई जाव उड्ढं दूरं उप्पइत्ता एत्थ णं हेद्रिमगेविज्जमाणा पण्णत्ता पाईणपडीणायया उदीणदाहिणविच्छिन्ना पडिपुण्ण चंदसंठाणसंठिया अच्चिमाली भसरासिवण्णाभा असंखेजाओ जोयणकोडाकोडीओ ગાયાવિશ્વમેળે સંજ્ઞાનો ઈત્યાદિ હે ગૌતમ! આરણ અચુત કપની
જીવાભિગમસૂત્ર
૩૦૮