________________
છે. મધ્યમ પરિષદાના દેવની સ્થિતિ સાડા અઢાર સાગરોપમ અને ૪ ચાર પલ્યોપમની છે. અને બાહા પરિષદાના દેવોની સ્થિતિ ૧૮ સાડા અઢાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. બાકીનું બીજુ તમામ કથન પહેલાના જેવું છે. “#ળેિ મંતે ! કારણ બન્યુયા નામ સુવે Hi guત્ત' હે ભગવન ? આરણ અને અગ્રુત નામના બે દેવ ક્યાં આવેલા છે? “ળેિ મતે! કાજળ કરવું તેવા પરિવસતિ” અને આરણ અશ્રુતક દેવો કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે.-“ોચમા ! ગાયgiાયા છgri aa સર્જા सपडिदिसिं बहूई जोयणाई जाव उप्पइत्ता एत्थ णं आरण अच्चुया णाम दुवे grgr qUUત્તા” હે ગૌતમ ! આનત પ્રાણત કપિની ઉપર વિદિશાઓમાં અનેક
જન સુધી યાવત્ જવાથી ત્યાં આવતા સ્થાનમાં આરણ અશ્રુત નામના બે ક છે. “grળ હિળ વિદિછUTI સંતાન સિંડિયા
માછી ફુગાર/સિવામા” ઈત્યાદિ આ બેઉ કપ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પહોળા છે. તેનું સંસ્થાન અર્ધ ચંદ્રાકાર જેવું કહ્યું છે. તે એક એક કપનું કહેલ છે. પણ બને કલ્પના સંસ્થાને મળી છે પૂર્ણ ચંદ્રના જેવું બની જાય છે. આમાં ત્રણ વિમાનાવાસે છે. અશેકાવતંસક, સ્ફટિકાવવંસક, રજતાવતંસક, અને જાતરૂપવતસક આ રીતે ચાર વિમાનાવાંસકો પૂર્વ દિશાઓમાં કમશઃ આવેલા છે. તેની વચમાં અષ્ણુતાવતુંસક છે. આ ૩૦૦ ત્રણ સે વિમાનના અધિપતિ પણે હજાર સામાનિક દેવો છે. તેમજ ૪૦ ચાળીસ હજાર આત્મરક્ષક દેવો છે. આ બધા જ વિમાનાવાને સંગ્રહ કરીને બતાવવા વાળી આ બે ગાથાઓ છે.
'१ बत्तीसढा २ वीसा बारस ३ अट्ठ ४ चउरो सय सहस्सा ५, पण्णा ६ चत्तालीसा ७ छच्च सहस्सा सहस्सारे ८ ॥ १ ॥ आणयपाणयकप्पे चत्तारि सया ११ रणच्चुए तिन्नि । सत्तविमाणसयाई चउसु वि एएसु कप्पेसु ॥ २ ॥
આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. સૌધર્મ દેવ લેકમાં ૩૨ બત્રીસ લાખ વિમાનાવાસ છે. ૨૮ અઠયાવીસ લાખ વિમાનાવાસ ઈશાન કલપમાં છે. ૧૨ બાર લાખ વિમાનાવાસ બ્રહ્મલેક કલપમાં છે. ૫૦ પચાસ હજાર વિમાન વાસ લાન્તક ક૫માં છે. ૪૦ ચાળીસ હજાર વિમાનાવાળ મહાશુકક૫માં છે. ૬ છ હજાર વિમાનાવાસ સહસ્ત્રાર ક૯પમાં છે. ૪ ચાર સે વિમાનાવાસ આનત પ્રાણત કલ્પમાં છે. એક સાથે બને કલપને ગણાવવાનું કારણ તે બને કલ્પના એક ઈન્દ્ર છે. તે છે. તથા આરણ અયુતમાં ૩ ત્રણ વિમાના વાસ છે. સામાનિક દેવોના સંગ્રહ કરીને બતાવવા વાળી આ ગાથા છે
'चउरासीइ असीई बावत्तरि सत्तरिय सदीय । पण्णा चत्तालीसा तीसा वीसा दस सहस्सा ॥ १ ॥
જીવાભિગમસૂત્ર
૩૦૭