________________
તે વિમાનને ઉઠાવે છે. ‘હૂં સૂરત્રિમાળમ્સ વિપુષ્ત્રા' હે ભગવન્ આજ પ્રમાણે સૂર્યના વિમાનને ઉઠાવવાના સંબંધમાં પ્રશ્ન છે. અર્થાત્ સૂર્યંના વિમાનને કેટલા હજાર દેવા ઉઠાવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોચમાં ! સોસ ફેવસારૢસ્વીઓ પરિવતિ પુવમેળ' હે ગૌતમ ! સૂના વિમાનને પૂર્વ દિશા વિગેરે દિશાના ક્રમથી ૧૬ સાળ હજાર દેવ ઉઠાવે છે. તેના સંબંધનું તમામ કથન જેમ ચંદ્ર વિમાન ઉપાડવાના સંબંધમાં કહેલ છે. એજ પ્રમાણે છે. ‘રૂં વિમાળફ્સ વિપુચ્છા હે ભગવન્ ! બ્રહાના વિમાનાને કેટલા હજાર દેવા ઉપાડે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમાં ! બટ્ટુ વેવ સાન્નીબો પતિ પુવમેન' હે ગૌતમ ! ગ્રહના વિમાનને આડે હજાર દેવા પૂર્વ દિશાએના ક્રમથી ઉઠાવે છે. વો તૈવાળ સાદુસ્લીમો पुरथिमिल्लं बाहं वारिवहंति दो देवाणं साहस्सीओ दक्खिणिल्लं, दो देवाणं साहसीओ पच्चत्थिमिल्लं, दो देव साहस्सी हयरूवधारीणं उत्तरिल्लं बाहं परिवहंति' તેમાં ગ્રહ વિમાનની પૂર્વ દિશાના બે હજાર દેવા તેને પૂર્વ દિશાની બાજુથી ઉઠાવે છે. ગ્રહ વિમાનની દક્ષિણ દિશાના બે હજાર દેવા તેને દક્ષિણ દિશાની તરફ ઉઠાવે છે. ગ્રહ વિમાનની પશ્ચિમ દિશાના બે હજાર દેવા તેને પશ્ચિમ ક્રિશા તરફથી ઉઠાવે છે. અને ગ્રહ વિમાનની ઉત્તર દિશાના એ હજાર દેવા તેને ઘેાડાના રૂપ ધારણ કરીને ઉત્તર દિશાની તરફથી ઉઠાવે છે. ‘Ë નવત્ત વિમાળસ્સ વિપુચ્છા' એજ પ્રમાણે નક્ષત્રના વિમાનને ઉઠાવવા સંબંધી પ્રશ્નના સમાધાનમાં પણ આજ પ્રમાણેનું કથન કહી લેવું જોઈએ. અર્થાત્ નક્ષત્રાના વિમાનને કેટલા હજાર દેવા પૂર્વ દિશા વિગેરે ક્રમથી ઉઠાવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ચત્તરિ તૈવ સાહસીબો પરિવતિ હૈ ગૌતમ ! નક્ષત્રના વિમાનને પૂ દિશા વિગેરે ક્રમથી બધા મળીને ૪ ચાર હજાર દેવા ઉઠાવે છે. તેમાં એક હજાર દેવા સિ'હનુ' રૂપ ધારણ કરીને તેને પૂ દિશા તરફથી ઉઠાવે છે. એક હજાર દેવા હાથીના રૂપ ધારણ કરીને તેને દક્ષિણ દિશા તરફથી ઉડાવે છે. એક હજાર દેવા બળદના રૂપ ધારણ કરીને તેને પશ્ચિમ દિશા તરફથી ઉઠાવે છે. અને એક હજાર દેવા ઘેાડાના રૂપા ધારણ કરીને તેને ઉત્તર દિશા તરફથી ઉઠાવે છે. યં સાવિવર યો ફેવલાદ્ક્ષ્મીબો પરિવૃતિ' એજ પ્રમાણે તારાઓના વિમાનને પણ પૂર્વ દિશાના ક્રમથી દેવા ઉઠાવે છે. તેમ સમજવું. પરંતુ તેમના વિમાનેાને કેવળ એ હજાર દેવેાજ ઉઠાવે છે. ૫૦૦/ પાંચસે દેવા સિંહના રૂપે ધારણ કરીને તેને પૂર્વ દિશાતરફથી ઉઠાવે છે. ૫૦૦ પાંચસેા દેવા હાથીના રૂપાને ધારણ કરીને તેને દક્ષિણ દિશાતરફથી ઉઠાવે છે. ૫૦૦/ પાંચસો દેવા બળદના રૂપે ધારણ કરીને પશ્ચિમ દિશાતરફથી ઉઠાવે છે. અને ૫૦૦ પાંચસે દેવા ઘેાડાના રૂપો ધારણ કરીને તેને ઉત્તર દિશાતરફથી ઉઠાવે છે. ‘વંચઽસિ એજ પ્રમાણે આ કથન જ્યાતિષ્ઠ દેવાના વિમાને દેવા દ્વારા ચારે દિશાઓમાં ઉઠાવવાના સંબંધમાં પણ કરી લેવુ! સૂ, ૧૧૪ ॥
જીવાભિગમસૂત્ર
૨૯૦