________________
ષણે વાળા છે. પૂર્વ ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કર્યા વિના શું તેને મેટું કરવા માટે અથવા નાનું બનાવવા માટે સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-ળો રૂળ સમ હે ગૌતમ ! આ અથ સમર્થ નથી. “ર્વ ચત્તર વિ Tમા” એજ પ્રમાણે બાકીના ત્રણે ગમે પણ સમજી લેવા. જેમ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા કેઈ દેવ હે ભગવન્! બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના પહેલાં ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરીને શું તેને મેટું કરવા માટે અથવા નાનું બનાવવા માટે સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે રુ સમ છે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા કોઈ દેવ બહારના પુદ્ગલેને ગ્રહણ કરે પણ પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન ન કરે તે શું તે દેવ તેને મેટું બનાવવા અથવા નાનું બનાવવા સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ળો રૂટે સમ' આ અર્થ સમર્થ નથી, હે ભગવન કઈ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા દેવ બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું પણ છેદન ભેદન કરીને જે પિતાના શરીરને નાનું કે મોટું કરવા ચાહે તે શું છે એ પ્રમાણે કરવાને સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! એ દેવ એ પ્રમાણે કરવા માટે વૈક્રિયશરીર દ્વારા સમર્થ થઈ શકે છે. પઢવિફચમોટુ પરિયરૂત્તા સત્તા મેત્તા
નં તવ અહીંયાં પહેલા અને બીજા ભંગમાં બાહ્ય પુદ્ગલનું ગ્રહણ કહેલ નથી. અને પહેલાં ભંગમાં બાલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા બીજા ભંગમાં પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા ત્રીજા ભંગમાં બહારના પુદ્ગલનું ગ્રહણ કહેલ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરવાનું નથી. અને ચોથા ભંગમાં બાહ્ય પુદ્ગલનું ગ્રહણ પણ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ છે. “i चेव सिद्धिं छउमत्थे ण जाणति ण पासति एवं सुहुमं च णं दीही करेज्ज वा हस्सी
વા’ શરીરને નાનું મોટું કરવા રૂપ આ સિદ્ધિને છશ્વાસ્થજન જાણતા નથી. અને તે તેને દેખી પણ શકતા નથી. એવી આ શરીરને નાનું મોટું કરવાની સિદ્ધિ ઘણું જ સૂક્ષ્મ છે. જે સૂ. ૧૧૦ છે
જીવાભિગમસૂત્ર
૨૭૫.