________________
પરિણામ અને સ્પર્શ પરિણામને ભેદથી બે પ્રકારના થાય છે. गुणं भंते ! उच्चावएसु सद्दपरिणामेसु उच्चावएसु रूवपरिणामेसु एवं गंध परिणाणामेसु रस परिणामेसु फासपरिणामेसु, परिणममाणा पोग्गला परिणमंति इति વત્તવં સિચ” હે ભગવન ! જે પુદ્ગલ પરિણામ જૂદિ જદિ ઈદ્રિના વિષય પણાથી ઉત્તમ અને અધમ અવસ્થામાં પરિણમિત થયેલ છે. એજ પુદગલ પરિણામ શું દ્રવ્ય, ક્ષેત્ર વિગેરે સામગ્રીની સહાયતાથી અન્ય રૂપમાં-ઉત્તમ અધમપણામાં અને અધમ ઉત્તમપણામાં પરિણમી શકે છે? આ કથનનું તાત્પર્ય એ જ છે કે-દ્રવ્યક્ષેત્રાદિરૂપ સામગ્રી વશાત્ જે પુદ્ગલોમાં જુદા જુદા રૂપની અવસ્થાઓ થઈ જાય છે, તેનું જ નામ પરિણામ છે. તથાચ જે ચક્ષ ઈન્દ્રિયના વિષયભૂત પુદ્ગલ પરિણામ પહેલાં શુભ રૂપથી પરિણામને પ્રાપ્ત થયેલ હોય અથવા અશુભરૂપથી પરિણામને પ્રાપ્ત થયેલ હોય એજ શભરૂપ. પરિણામ વ્યાદિ સામગ્રીની સહાયતાથી શું અશુભ પરિણામને પ્રાપ્ત થઈ શકે છે? અને જે અશુભ રૂપે પરિણામથી પરિમિત થયેલ હોય એજ શું? શુભ રૂપ પરિણામથી પરિણમિત થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “દંતા જોય! ગાવાનું સામેનુ પરિણામમા રહ્યા ળિયંતીતિ વત્તä સિયા' હા ગૌતમ ! જેમ તમે પૂછેલ છે, એજ પ્રમાણે થાય છે. એ રીતે ઉત્તમ અને અધમ પણથી શબ્દ રૂપ પરિણામમાં પરિણ મેલ પુદ્ગલ ભાષા વર્ગણુઓ ઉત્તમ અવસ્થાથી અધમ અવસ્થામાં અને અધમ અવસ્થાથી ઉત્તમ અવસ્થામાં બદલાઈ જાય છે. “રે મતે ! કુરિમા पोग्गला दुब्भिसदत्ताए परिणमंति दुभि सदा पोग्गला सुब्भिसदत्ताए परिणमंति' હે ભગવન તે શું આ કથન અનુસાર સુરભિ શબ્દ રૂપ પુદ્ગલ દુરભિશબ્દ પણાથી પરિણમી જાય છે? અને દુરભિ શબ્દ રૂપ પુદ્ગલ સુરભિશબ્દ પણાથી પરિણમી જાય છે ? “હંતા ! રોમ! શુટિમ સદ્દા સુમિત્તા રિમંત્તિ સુમિર મિસદ્દત્તા મિંતિ” હા ગૌતમ ! સુરભિ શબ્દ દુરભિ શબ્દ પણથી અને દુરભિ શબ્દ સુરભિ શબ્દ પણાથી પરિણમી જાય છે. “તે મને ! સુવા પુરી ટુકવત્તા રિમંતિ ટુરવા ના સુકવત્તા' હે ભગવન્! તે શું? સારા રૂપવાળા પુદ્ગલે ખરાબ રૂપ પણુથી પરિણમી જાય છે? અને ખરાબ પુદ્ગલે સારા રૂપ પણાથી પરિણમી જાય છે? “હંતા જોયમી ” હા ગૌતમ ! સુરૂપ વાળા પુદ્ગલે દુરૂપ પુદ્ગલ પણાથી અને દુરૂપ પુદ્ગલે સુરૂપ પણાથી પરિણમી જાય છે. “ર્વ દિમધા ના ટુરિમiધરાણ રિણમંતિ” એજ પ્રમાણે હે ભગવન સુગંધરૂપ પુદ્ગલ દુગધ પણામાં અને દુર્ગધ રૂપ પુદ્ગલે સુગંધ પણાથી પરિણમી જાય છે? “હંતા ગોયમા ! ” હા ગૌતમ ! સુગંધ રૂપ પુદ્ગલ દુગ'ધપણાથી અને દુર્ગધ રૂપ પુદ્ગલ સુગંધ પણાથી પરિણમી જાય છે. “સુwાના દુwાસત્તા” એજ પ્રમાણે શું સારા સ્પર્શ પણાથી પરિણત થયેલ પુદ્ગલે દુરસ્પર્શ પણાથી પરિણત થઈ જાય જીવાભિગમસૂત્ર