________________
સવં” આ દ્વીપનું નામ અરૂણવર દ્વીપ એ પ્રમાણે થયેલ છે તથા એ દ્વીપનું એ પ્રમાણેનું નામ થવામાં કોઈ કારણ નથી કેમકે તેનું એ પ્રમાણેનું આ નામ શાશ્વત અર્થાત્ નિત્ય છે, તથા ચંદ્રાદિક જ્યોતિષ્ક દેવ અહીયાં સંખ્યાત ના પ્રમાણમાં છે. “i ii તીર્વ કાળો નામં સમરે તરસ વિ તવ પરિવો અણવર દ્વીપને ચારે બાજુએથી ઘેરીને અરૂણેદ નામને સમુદ્ર રહેલ છે. એ સમુદ્ર ગળાકાર છે, અને ગોળ વલયના જે તેને આકાર છે. તેના પણ સમચકવાલને વિસ્તાર એક લાખ એજનને છે. અને તેને પરિક્ષેપ પણ એટલે જ છે. હે ભગવન્ તેનું નામ એ પ્રમાણે થવાનું શું કારણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ગૌતમ! તેમાં જે જળ ભરેલું છે શેરડીના રસ જેવું મીઠું વિગેરે વિશેષણોવાળું છે. વિગેરે પ્રકારથી કથન ક્ષેદેદ સમુદ્રના વર્ણનમાં કહેલ છે એજ પ્રમાણેનું કથન અહીંયાં પણ આના સંબંધમાં કહી લેવું જોઈએ. ‘નવર' કુમદ્ સુમમાં સુવે તેવા માહિઢિયા સેલં તે વેવ' અહીંના કથનમાં વિશેષતા એ છે કે–અહીંયાં સુભદ્ર અને સુમનભદ્ર નામના બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. યાવત્ તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. “રે તેનÈí.” આ કારણથી તેમજ હે ગૌતમ !
આ સમુદ્રનું નામ અરૂણવર દ્વીપને પરિક્ષેપી હોવાથી અથવા આભૂષણ વિગેરેની કાન્તીથી જેનું જલ અરૂણ (લાલ) હોવાથી અરૂણોદ એ પ્રમાણે કહેવાયું છે. “જળ સમુ બહાવરે નામં તીરે વટે વાસંદાળ૦ તવ સહેજ सव्वं जाव अट्ठो खोयोदग पडिहत्थाओ उप्पायपव्वतया सव्व वइरामया અછા” આ અરૂણવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલો અરૂણવર નામને દ્વિીપ પણ ગોળ અને ગોળ વલયના આકાર જેવા આકારવાળા છે. અને એ સમચકવાલ વાળે છે. વિષમચકવાલ વાળ નથી. હે ભગવન ! એ દ્વીપનું એ એ પ્રમાણે નામ થવાનું કારણ શું છે? તે એ પ્રશ્નનો ઉત્તર એ છે કે-હે ગૌતમ ! ત્યાં જે વા વિગેરે જળાશયે છે તેમાં શેરડીના રસ જેવું જલ ભરેલ છે. તેમાં ઉત્પાદ પર્વતે છે. એ પર્વત સર્વાત્મના વમય છે. અચ્છ
જીવાભિગમસૂત્ર
૨૫૩