________________
છે તેની એક એક દિશામાં અર્થાત્ બધી દિશામાં એક એક રાજધાની છે. એ રીતે ચારે દિશાની મળીને ચાર રાજધાનીયેા છે. આ ચાર રાજધાનીચે દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષિયાની છે. આ રાજધાનીચેનું નામ ન ંદાત્તરા; નંદા, ઉત્તર કુરા, અને દેવપુરા એ પ્રમાણે છે. પહેલી અગ્રમહિષી જે કૃષ્ણા નામની છે તેની રાજધાનીનુ નામ નંદોત્તરા છે. ખીજી જે કૃષ્ણરાજી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ નંદા છે. ત્રીજી જે રામા નામના અગ્રમહીષી છે તેની રાજધાનીનું નામ ઉત્તરકુરા છે. અને ચેાથી રામરક્ષિતા નામની અગ્રમહિષીની નીરાજાધાનીનું નામ દેવકુરા એ પ્રમાણે છે. પહેલા જે રતિકર પ`ત છે તેની ચારે દિશાઓમાં દેવેન્દ્રની ચાર અગ્રમહિષીયાની જમ્મૂઢીપના પ્રમાણવાળી ચાર રાજધાનીયેા છે. તેના નામે આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં સુમના નામની રાજધાની છે. ૧ દક્ષિણુ દિશામાં આવેલ રાજધાનીનુ નામ સૌમનસા એ પ્રમાણે છે. ૨ પશ્ચિમ દિશામાં આવેલ રાજધાનીનું નામ અર્ચિમાળી એ પ્રમાણે છે. ૩ અને ઉત્તર દિશામાં આવેલ રાજધાનીનું નામ મનારમા એ પ્રમાણે છે. ૪ તેમાં પહેલી અગ્નમહિષીની સુમના નામની રાજધાની છે. શિવાનામની ખીજી અગ્રમહિષીની રાજધાનીનુ નામ સૌમનસા છે. શચી નામની અગ્રમહિષીની રાજધાજધાનીનું નામ અર્ચિ'માલી છે. અને અજીકા નામની અગ્રમહિષીની મનારમા નામની રાજધાની છે. દક્ષિણ અને પશ્ચિમના ખૂણાને જે રતિકર પત છે તેમી ચાર દિશાઓમાં શકની ચાર અગ્રમહિષીચેની જ બુદ્વીપના પ્રમાણ વાળી ચાર રાજધાનીયેા છે. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં ભૂતા એ નામની રાજધાની છે. દક્ષિણ દિશામાં ભૂતાવત’સા નામની રાજધાની છે. પશ્ચિમ દિશામાં ગાસ્તૂપા નામની રાજધાની છે. અને ઉત્તર દિશામાં સુદના નામની રાજધાની છે. તેમાં અમલા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતા છે, અપ્સરા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતાવત'સા છે. નમિકા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ગાસ્તૂપા છે. અને શહિણી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ સુદના છે. ઉત્તર પશ્ચિમ ખૂણામાં જે રતિકર પર્વત છે. તેની ચારે દિશાઓમાં રત્ના ૧ રત્નેશ્ર્ચયા ૨ સરના ૩ અને રત્નસંચયા ૪ એ પ્રમાણેના નામ વાળી ચાર રાજધાનીયેા છે. તેમાં યથાક્રમ-વસુમતીની રાજધાની રહ્ના છે. વસુપ્રભાની રાજધાની રહ્નાયા છે.
જીવાભિગમસૂત્ર
૨૫૦