________________
પરિવારમાં ૮૮ અઠયાસી ગ્રહેા છે તે ૮૮/ અઠયાસીને ૪ ચારથી ગુણવાથી ૩પર ત્રણસા ખાવન થાય છે. એ ૩૫૨/ ત્રણસો આવન જ ગ્રહેાનુ પ્રમાણ છે. એજ રીતે એક ચંદ્રમાના પરિવારમાં છાસઠ હજાર નવસેા પંચાત્તેર કેાડા કેાડી તારાગણા છે. તેમાં ચારના ગુણાકાર કરવાથી. ૨૬૭૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલું પ્રમાણુ થઇ જાય છે. અને એજ પ્રમાણ લવણુસમુદ્રમાં તારાગણની કેટિ કેટીનુ છે. चंदातो सूरस्सय सूरा चंदरस अंतरं होई ।
पन्नास सहस्साईं तु जोयगाणं अणूणाई ॥ २७ ॥
મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂ` છે. તેનુ અંતર પચાસ પચાસ હજાર ચેાજનનું છે. આ અંતર ચંદ્રથી સૂનું અને સૂર્યથી ચંદ્રનુ છે. એ તે પહેલાં કહેવામાં આવી ગયુ` છે કે-મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર અને સૂ વિગેરે ચેાતિષ્ક વિમાન રહેલા છે. તેથી મનુષ્ય ક્ષેત્રમાં જેવા તેમના યોગ નક્ષત્રાની સાથે થાય છે, એવા ત્યાં થતા નથી. ત્યાં ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે કાયમ રહે છે. અને સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યુક્ત રહે છે.
सूरस्सय सूरस्सय ससिणो ससिणो य अंतर होइ ।
जोयणाणं सय सहस्स बाहियाओ मणुस्स नगस्स ।। २८ ।।
મનુષ્ય લેાકની બહાર ચંદ્રનું' ચંદ્રથી અંતર અને સૂર્ય'નુ' સૂર્યથી 'તર એક લાખ ચેાજનતુ છે. ચંદ્રથી ઢંકાયેલ સૂર્યાં અને સૂર્યથી ઢંકાયેલ ચંદ્ર મહાર વ્યવસ્થિત છે. ચંદ્ર અને સૂર્યનુ અંતર ૫૦૦૦૦/ પચાસ હજાર ચેાજનનુ‘ પ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે આ અંતર તેમનુ એક લાખ ચેાજનનુ થઈ જાય છે. સૂચી શ્રેણીની અપેક્ષાથી તેનું આ અંતર કહેવામાં આવ્યુ છે. તેમ સમજી લેવું, વલયાકાર શ્રેણીની અપેક્ષાથી નહીં”
सूरतरिया चंदा चंदंतरिया य दियरा दित्ता ।
चित्तंतर लेसागा सुहस्सा मंदलेसा य ॥ २९ ॥
મનુષ્યલેાકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂ'થી 'તરિત ચંદ્ર અને ચદ્રોથી અંતરિત સૂર્ય પોતાના તેજઃ પુજથી પ્રકાશિત થાય છે. તેનુ' અંતર અને પ્રકાશ રૂપ લેશ્યા વિચિત્ર પ્રકારની હાય છે. એનુ અંતર વિચિત્ર એ માટે છે કે-ચંદ્ર સૂર્યાન્તરિત છે, અને સૂર્ય ચંદ્રમાએથી અંતરિત છે. લેશ્યા વિચિત્ર એ કારણે છે કે-ચંદ્રમા શીત રશ્મિ કિરણા વાળા છે. અને સૂર્યાં ઉષ્ણુરશ્મિ કિરણા વાળા છે. ગ્રીષ્મઋતુમાં જે પ્રમાણે સૂ મનુષ્યલેાકમાં અત્યંત ઉષ્ણુ લેશ્યાવાળા થઈ જાય છે, અને શિશિર ઋતુમાં ચંદ્ર જે પ્રમાણે અત્યંત શીતલ લેશ્યાવાળા હાય છે; એવા એ અહી હાતા નથી પરંતુ એક સરખા સ્વભાવવાળા રહે છે. અર્થાત્ ગ્રીષ્મૠતુને છેડીને સૂર્ય અને શિશિર
જીવાભિગમસૂત્ર
૨૨૦