________________
જખૂદ્રીપમાં બે ચંદ્રો અને બે સૂર્યાં છે. તેનાથી બમણા લવણુસમુદ્રમાં છે અને લવણુ સમુદ્રના ચદ્રો અને સૂર્યાથી ત્રણગણા ચંદ્ર સૂર્ય ધાતકીખડમાં છે. Es ist भई उट्ठ तिगुणिया भवे चंदा । आइल्ल चंद सहिया अनंताणंतरे खेते ।। २५ ।।
ધાતકીખંડની આગળના સમુદ્ર અને સૂર્યનુ પ્રમાણ-પહેલા દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યના પ્રમાણુથી ત્રણ ગણું કરીને કહેવું જોઇએ. અને એ પ્રમાણમાં પહેલા પહેલાના કહેલા દ્વીપેા અને સમુદ્રના ચંદ્ર અને સૂર્યાંનુ પ્રમાણ મેળવી દેવુ જોઇએ. એ રીતે આગળ આગળના સમુદ્રો અને દ્વીપેાના ચંદ્રો અને સૂર્યનું પ્રમાણ નીકળે છે. જેમ ધાતકીખંડ દ્વીપમાં ૧૨ બાર ચંદ્ર અને ખાર સૂર્યાં કહેલા છે. તા કાલેાધિ સમુદ્રમાં કેટલા હશે ? તે તે પ્રમાણ આ પ્રમાણે કહાડવુ જોઇએ.--ધાતકીખંડના ચદ્રો અને સૂર્યાને ત્રણ ગણા કરવાથી એ ૩૬ છત્રીસ થાય છે. અને પહેલાના જમૂદ્રીપના એ લવણુસમુદ્રના ૪ ચાર મળીને કુલ એ છ થાય છે. એ છ ને ૩૬ છત્રીસમાં મેળવવાથી એ કુલ ૪૨ ખેંતાળીસ થઈ જાય છે. આ ૪૨ મેંતાળીસ ચંદ્ર અને સૂર્યાં કાલેાદ સમુદ્રમાં છે. આ રીતનુ' તેમનું પ્રમાણ નીકળે છે. એજ રીતે કાલેદ સમુદ્રની પછી જે પુષ્કરવર દ્વીપ છે. તેમાં પણ તેમનું પ્રમાણ કહાડી લેવુ જોઇએ. જેમ કાલેાદ સમુદ્રમાં ૪૨ ખે'તાલીસ ચ'દ્ર અને સૂર્યો હાવાનું કહેલ છે. એ મેંતાળીસને ત્રણ ગણા કરવાથી ૧૨૬/ એકસા છવ્વીસ થઇ જાય છે. તેમાં ૨-૪-૧૨ ચંદ્ર અને સૂર્યાંનુ મેળવેળ પ્રમાણ ૧૮ અઢાર મેળવવાથી ૧૪૪ એકસો ચુંમાળીસ ચંદ્રો અને સૂર્યાંનુ પ્રમાણુ પુષ્કર દ્વીપમાં નીકળે છે. એજ પ્રમાણે આગળના સમુદ્રો અને દ્વીપામાં પણ તેમનું પ્રમાણ કહી દેવું જોઇએ. रिक्खग्गह तारगं दीवसमुद्दे जहिच्छसे नाउं ।
तस्स ससीहि गुणियं क्खिग्गह तारगाणं तु ॥ २६ ॥
જે દ્વીપ અને સમુદ્રોમાં નક્ષત્ર ગ્રહેા અને તારાઓના પ્રમાણને જાણ થાની ઈચ્છા હોય તા એ દ્વીપ અને સમુદ્રોના ચદ્ર અને સૂર્યંની સાથે તેના એક એક ચંદ્ર સૂર્યના પરિવારના ગુણાકાર કરવા જોઇએ. જેમકેલવણ સમુદ્રમાં કેટલા નક્ષત્ર છે? એ જાણવાની ઇચ્છા થાય તે તે સમજવા લવણ સમુદ્રના ચાર ચદ્રમાની સાથે એક ચંદ્રના પરિવાર રૂપ અઠયાવીસ નક્ષત્રને ગુણાકાર કરવાથી ૧૧૨ એકસેા બાર થઈ જાય છે. એજ ૧૧૨ એકસે ખાર નક્ષત્રેા છે. એ રીતનુ એનું પ્રમાણુ નીકળી આવે છે. આજ પ્રમાણે ગ્રહ પરિમાણુ અને તારા પરિમાણુ પણ કાઢી લેવુ જોઇએ. જેમકે-લવણુસમુદ્રમાં ગ્રહપરિમાણ મળે છે. તા તે માટે પણ બેજ પ્રમાણે રીત કરી લેવી જોઇએ, અહિયાં એક ચદ્રમાના
જીવાભિગમસૂત્ર
૨૧૯