SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ રવર દ્વીપ, પુષ્કરવરસમુદ્ર, ધૃતવર દ્વીપ વૃતવર સમુદ્ર, ઈક્ષુવર દ્વીપ, ઈક્ષુવરસમુદ્ર નંદીશ્વરદ્વીપ નંદીશ્વર સમુદ્ર, અરૂણવર દ્વીપ અરૂણવર સમુદ્ર, કુંડલવર દ્વિીપ કુંડલવર સમુદ્ર, રૂચક દ્વીપ રૂચક સમુદ્ર आभरण वत्थ गंधे उप्पलतिलए य पुढवी णिहिरयणे । वासहर दह नईओ विजया वक्खार कप्पिदा ॥ १ ॥ पुर मंदरमावासा कूडा नक्खत्त चंद सूराय । एवं भाणियव्वं' माम२९५ દ્વિીપ, આભરણ સમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્ર સમુદ્ર, ગંધ દ્વીપ, ગંધ સમુદ્ર, ઉત્પલ દ્વિીપ, ઉત્પલ સમુદ્ર, તિલક દ્વીપ, તિલકસમુદ્ર, પૃથિવીદ્વીપ, પૃથ્વી સમુદ્ર, નિધિ દ્વીપ નિધિ સમુદ્ર, રત્નદીપ, રત્નસમુદ્ર, વર્ષધરદ્વીપ, વર્ષધર સમુદ્ર,હદ્વીપ કહ સમુદ્ર, નંદીદ્વીપ, નંદીસમુદ્ર, વિજ્યદ્વીપ, વિજ્યસમુદ્ર, વક્ષસ્કારદ્વીપ, વક્ષ સ્કારસમુદ્ર, કપિદ્વીપ, કપિસમુદ્ર, ઇંદ્રદ્વીપ, ઈદ્રસમુદ્ર, પુરદ્વીપ પુરસમુદ્ર, મંદર દ્વીપ મંદરસમુદ્ર, આવાસદ્વીપ, આવાસસમુદ્ર, કૂટદ્વીપ ફૂટસમુદ્ર, નક્ષત્રદ્વીપ, નક્ષત્રસમુદ્ર, ચંદ્રદ્વીપ, ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર વિગેરે અનેક નામેવાળા દ્વિીપ અને સમુદ્રો છે. જે સૂ. ૬૮ િમતે ! તેવદીવ ચં ચં હવા મં હવા goor” ઈત્યાદિ ટીકાર્થ-હે ભગવદ્ દેવદ્વીપના ચંદ્રમાને ચંદ્રદ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ચમા ! સેવ લીવર देवोद समुदं बारस जोयणसहस्साई ओगाहित्ता तेणेव कमेण पुरथिमिल्लाओ वेइयं તો? હે ગૌતમ! દેવદ્વીપની પૂર્વ દિશાના અંતભાગથી દેવેદ સમુદ્રમાં ૧૨ બાર હજાર જન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રોન ચંદ્રદ્વીપ આવે છે. વિગેરે પ્રકારથી પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીંયાં કહી લેવું જોઈએ. તેની રાજધાની પિતાના ચંદ્રદીપની પશ્ચિમદિશામાં એ જ દેવદ્વીપને તથા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પારકરવાથી એ સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રની ચંદ્રા નામની જીવાભિગમસૂત્ર ૧૮૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy