________________
જે પ્રવેશ માર્ગરૂપ નીચે ભૂમિભાગ છે તેનું નામ ગોતીર્થ છે. એ રીતનું એ તીર્થ લવણસમુદ્રમાં છે. પરંતુ મધ્યભાગમાં જે અવગાહના છે તે દસ હજાર એજનના વિસ્તારવાળી છે. ગેતીર્થ જંબુદ્વીપની વેદિકાન્તની પાસે અને ધાતકીખંડની વેદીકાન્તની પાસે છે. તેની અવગાહના આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની છે. તે પછી સમતલ ભૂમિભાગથી લઈને કમશ પ્રદેશની હાની થતાં થતાં ૯૫ પંચાણુ હજાર યોજન સુધી નીચે નીચે થતા ગયેલ છે. તે પછી ૯૫ પંચાણું હજાર જન પછી જે સમતલ ભૂમિભાગ આવે છે, તેની ઉંચાઈ એક હજાર એજનની છે. જંબૂદ્વીપની વેદિકા અને ધાતકીખંડની વેદિકાથી ગેતીર્થ સુધી જે સમતલ ભૂભાગ છે, એ સમતલ ભૂભાગથી સૌથી પહેલાં જે જલવૃદ્ધિ થાય છે તે આંગળના અસંખ્યાતમાં ભાગ સુધીના પ્રદેશમાં હોય છે. તે પછી ત્યાંથી એક એક પ્રદેશની વૃદ્ધિના રૂપે જલવૃદ્ધિ થતાં થતાં ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી બન્ને બાજુના ૯૫ પંચાણું હજાર ૯૫ પંચાણું હજાર યોજન સુધી પ્રદેશ છે. તે પછી ૯૫ પંચાણ હજાર જન જેટલા પ્રદેશમાં બને બાજુને જે સમતલ ભૂમિભાગ છે, તે અપેક્ષાથી જલવૃદ્ધિ સાત જન પર્યક્ત થાય છે આ કથનનું તાત્પર્ય એવું છે કે–આ સમતલ ભૂભાગમાં જે અવગાહ છે તે એક હજાર
જનને છે. તેની ઉપર જે જલનીવૃદ્ધિ છે તે સાત જન સુધી થાય છે. તે પછી જે મધ્યભાગમાં છે તેમાં દસ હજાર જનને વિસ્તાર છે. તે એક હજાર જન સુધી અહીંયા જલવૃદ્ધિ થાય છે. પાતાલકલશ વાયના સુભિત થવાથી તેની ઉપર દિનરાતમાં બે વાર કંઇક ઓછા બે કેસ સુધી અતિશય પણાથી પાણીની વૃદ્ધિ થાય છે. અને જ્યારે પાતાલ કલશમાં રહેતા વાયુમાં ભ થતો નથી ત્યારે જલની વૃદ્ધિ થતી નથી કહ્યું પણ છે કે
'पंचाऊणसहस्से गोतित्थं उभयतो वि लवणस्स । जोयणसयाणि सत्तउ उद्गपरिवुद्धि वि उभयतो वि ॥ १ ॥ दस जोयणसहस्सा लवणसिहा चक्कवालतो रुंदा । सोलससहस्स उच्चों सहस्समेगं च आगाढ। ॥ २ ॥ देसूणमद्धजोयण लवणसिहोवरि दुगं दुवे कालो । अइरेगं अइरेगं परिवड्ढइ हायए वा वि ॥ ३ ॥
વલબ્ધર વક્તવ્યતા. 'लवणस्स णं भंते! समुदस्स कइ णागसाहस्सीओ अभितरिय वेलं પારંતિ હે ભગવદ્ લવણ સમુદ્રની આભ્યન્તરિક વેલાને અર્થાત્ જંબુદ્વીપની સામેની વેલાને શિખરની ઉપરના જલને અને શિખાને કે જે અગ્રભાગમાં પડે છે. કેટલા હજાર નાગકુમાર દેવે ધારણ કરે છે.? “ ના સંદરો बाहिरियं वेलं धारंति, कइ नागसाहस्सीओ अग्गोदयं धारेति' घटसा तर
જીવાભિગમસૂત્ર
૧૫૪