________________
વર્ણન જ ખૂદ્વીપના વિજયદ્વારના અધિપતિની વિજયા રાજધાનીના વર્ણન પ્રમાણે છે, તેથી તે કથન પ્રમાણે આ વિજય રાજધાનીની લંબાઈ પહેાળાઇ ૧૨ ખાર હજાર યજનની છે. તેના પરિક્ષેપ ૩૦ હજાર ૯૪૮ નવસાડતાળીસ ચેાજનથી કંઇક વધારે છે.
ળિ મતે ! રુગળસમુદ્દે વેચત નામ વારે વળત્તે' હે ભગવન્ ! લવણુ. સમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર કયાં આવેલ છે ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમાં ! વળસમુદ્દે નાળિયેરંતે ધાસંકટીવસ્તફ્િળદ્રુમ્સ ઉત્તરેબં તેમ તું એવ' હે ગૌતમ ! લવણુસમુદ્રની દક્ષિણ દિશાના અંતમાં અને ધાતકી ખંડના દક્ષિણા ની ઉત્તર દિશામાં લવણસમુદ્રનું વૈજયન્ત નામનુ દ્વાર આવેલ છે. આ દ્વારનું વર્ણન વિજય દ્વારનું જે પ્રમાણે વર્ણન કરેલ છે, એજ પ્રમાણે સમજવુ. આ વૈજયન્ત દ્વારની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્યા છે. યાવત્ અનેક પત્રાવાળા લાખા કમળા છે. વિગેરે તમામ વર્ણન અહીંયા કરી લેવું.
હે ભગવન્ ! આ દ્વારનું નામ વૈજયન્તદ્વાર એ પ્રમાણે કેમ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ દ્વારની ઉપર વૈજયત નામના દૈવ નિવાસ કરે છે. તે મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા છે. તેની રાજધાનીનું નામ વૈજયંતી છે. આ વૈજયંતદેવ આ રાજધાનીમાં રહીને ત્યાં રહેલા અનેક વાનવ્યંતર દેવા અને દૈવિયેાનું અધિપતિપણું કરતા થકા સુખ પૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. એ કારણથી આ દ્વારનું નામ વૈજય ́ત દ્વાર કહેલ છે, હે ભગવન્ ! વૈજય'તદેવની આ રાજધાની કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! વૈજય‘તદ્વારની દક્ષિણદિશાના તિર્થં અસખ્યાત દ્વીપ અને સમુદ્રોને પાર કરવાથી ત્યાં આગળ આવેલ ખીજા લવણુ સમુદ્રમાં ૧૨ ખાર હજાર યાજન આગળ જવાથી વૈજય’ત નામની રાજધાની છે,એ રાજધાનીનું વર્ણન જબુદ્વીપના વૈજયન્તદ્વારના અધિપતિની રાજધાનીના વર્ણન પ્રમાણે જ છે. વં નચંતે વિ નવાં સીતાણ
જીવાભિગમસૂત્ર
૧૪૨