________________
છે. ગંધમાદન અને માલ્યવાન પ તેમાં દરેક પત્રાના આયામ પરિમાણ ૩૦૨૦૯ ત્રીસ હજાર ખસાનવ ઓગણીસીયા છ યેાજનનું થઇ જાય છે, ઉત્તરા મતે ! પરિક્ષણ બાગમાવડોયારે વળત્તે'હે ભગવન્ ઉત્તર કુરૂનુ સ્વરૂપ કૈવુ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે ક—‘નોયમા ! વહુસનમાળિÄ ભૂમિમાળે વળત્તે' હે ગૌતમ! ત્યાંના ભૂમિભાગ બહુસમ અને રમણીય છે. ‘સે નહાળામણ બાિપુવતિ વા નારણું જોહની વત્તન્ત્રા' જેમ આલિંગ પુષ્કર વાજીંત્રનું અને મૃત્રંગનુ તલ એક સરખુ હાય છે યાવત્ એ પ્રમાણેનું એકારૂક દ્વીપ સંબંધીનું કથન જેમ પહેલાં કહેવામાં આવી ગયેલ છે. અને તે બધા મરીને દેવલેાકમાં જાય છે. ત્યાં સુધી કહીને તે કથન પૂર્ણ કરેલ છે. એજ પ્રમાણેનું કથન અહીંયા પણ કહી લેવું જગતીની ઉપર વનખંડનુ વર્ણન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તૃણા અને મણિયાના વર્ણ, ગંધ, અને પનું વર્ણન કરવામાં આવેલ છે. ત્યાં સુધીનું અંતિમ સૂત્ર ‘બિંદું સર્ગ તેય શીયાળ મવેણાયો ? દંતા સિયા’ એ પ્રમાણે છે. એ ઉત્તરકુરૂમાં ત્યાં ત્યાં ‘ઘુદ્દા સ્ટુડ્ડિયા બો વાવીબો’ અનેક નાની નાની વાવડીચેા છે. તેમાં જવા માટે ત્રિસેાનપંક્તિયેા છે. તેારણા છે. પત છે. પતા પર બેસવા માટે આસન રૂપ સ્થાન છે. ઘર છે. ઘરામાં પણ આસન છે. મંડપકા છે. મડામાં પૃથ્વીશિલા પટ્ટકો છે. વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલા પ્રમાણેજ છે. તે તમામ કથન અહીંયા પણુ સમજી લેવું આ વષઁન પછી નીચે પ્રમાણેના સૂત્રપાઠ કહેવા જે આ પ્રમાણે 'तत्थ णं बहवे उत्तरकुरा मणुस्सा मणुरसीओ य आसयंति, सर्वति जाव कल्लाणं વિત્તિવિસર્સ વષમુક્મવમાળા વિદયંતિ' આ સૂત્રની વ્યાખ્યા પહેલા કહેવામાં આવી ગયેલ છે. એ ઉત્તર કુઆમાં અનેક સરિકા શુક્ષ્મ છે. નવમાલિકા શુક્ષ્મા છે. ખંધુજીવક ગુમા છે. મનેવધ ગુલ્મે છે. ખીજ શુ છે. સિંધુ શુક્ષ્મા છે. જાતિ ગુલ્મા છે. મુગર શુક્ષ્મા છે. યૂથિકા શુક્ષ્મા છે. ખાણુગુમાં છે. (કણવીર ગુલ્મા છે.) મુખ્શકગુક્ષ્મા છે. મલ્લિકા ગુલ્મા છે, વાસન્તિક ગુમાા છે. વસ્તુલ શુક્ષ્મ છે. કસ્તૂલ ગુલ્મે છે. સેવાલ શુક્ષ્મા છે. અગસ્ત્ય શુક્ષ્મા છે. મુગર શુક્ષ્મા છે. ચૂથિકા શુક્ષ્મા છે. મગદન્તિ ગુલ્મે છે. ચંપક ગુલ્મા છે. જાતિ ગુલ્મ છે. નવમાલિકા ગુલ્મે છે, કુદ ગુલ્મે છે. અને માહાકુદ ગુલ્મે છે. જેનાં થડ નાના હાય અને ડાળા અને પાંખડીએ ઘણી હાય અને ઘણી લાંખી હાય તેમજ જે પત્ર, પુષ્પા અને ફળાથી યુક્ત રહ્યા કરતા હેાય તે ગુલ્મ કહેવાય છે. આ શુક્ષ્મા પાંચ રંગના પુષ્પોને પેદા કરે છે. તેથી ઉત્તર કુરૂઆના બહુ રમણીય ભૂમિભાગ હવાથી કપમાન થયેલ અત્ર શાખાએથી પડેલા પુષ્પ′ જોથી એવા જણાય છે કે આ ગુલ્મો તેના પુષ્પોથી જ શાભાયમાન થઈ રહ્યા છે. આ રીતે તે જીવાભિગમસૂત્ર
૧૦૭