SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચેાના નારકોની અવગાહના એ પ્રકારની હાય છે. એક ભધારણીય અને બીજી ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે, તે બધાની જઘન્યથી એક આંગળના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે, અને જે ઉત્તર વૈક્રિય શરીરાવગાહના છે. તે બધાની જધન્યથી આંગળના સંખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે. આ બન્નેમાં વિશેષતા છે. બધી પૃથ્વીયેાના નારકીચેની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બેઉ અવગાહનાથી પછી પછીની પૃથ્વીચેમાં ખેત પેાતાની અપેક્ષાથી ખમણી બમણી થતી જાય છે. તેમ સમજવુ, હવે અહિયાં ઉત્કૃષ્ટથી ભવધારણીય અવગાહનાને લઇને દરેક પ્રતરાના નારકાની અવગાહનાનું પ્રતિપાદન કરવાવાળી જે દસ ગાથા છે. તેના ભાવ બતાવવામાં આવે છે, જેમકે ‘ચળા' ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં નારકાની અવગાહના ત્રણ હાથની હાય છે, તે પછીના ખાર પ્રતરામાં દરેક પ્રતરામાં ‘પ્Řનુઢા’ ૫૫ સાડા છપ્પન આંગળ વધારીને મારે પ્રતાની અવગાહના અલગ અલગ સમજી લેવી. તેમ કરતાં કરતાં છેલ્લા તેરમા પ્રતરમાં જઈને ઉત્કૃષ્ટ અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની થઈ જાય છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ત્રણ હાથની અવગાહના હાય છે. ૧ ખીજા પ્રતરમાં એક ધનુષ એક હાથ અને સાડા આઠ આંગળની છે. ર' ત્રીજા પ્રતરમાં એક ધનુષ ત્રણ હાથ અને સત્તર આંગળની છે. ૩, ચેાથા પ્રતરમાં એ ધનુષ અને એ હાથ અને દોઢ આંગળની છે, ૪, પાંચમા પ્રતરમાં ત્રણ ધનુષ અને દસ આંગળની છે. પ, કૂઠા પ્રતરમાં ત્રણ ધનુષ બે હાથ અને સાડા અઢાર આંગળની છે, ૬, સાતમાં પ્રતરમાં ચાર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની છે. ૭, આઠમા પ્રતરમાં ચાર ધનુષ ત્રણ હાથ અને સાડા અગ્યાર આંગળની છે. 6, નવમા પ્રતરમાં પાંચ ધનુષ એક હાથ અને વીસ આંગળની છે. ૯, દસમા પ્રતરમાં છ ધનુષ અને સાડા ચાર આંગળની છે. ૧૦, અગીયારમા પ્રતરમાં જીવાભિગમસૂત્ર ૭૧
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy