________________
છે. કેટલાક “શરી નંદિશા ચામડાથી મઢેલી વિસ્તૃત બયાના આકાર જેવા ઝાલર નામના વાદ્યવિશેષના જેવા આકાર વાળા છે “હ્યુંસંદિર કેટલાક કુતું બક વાદવિશેષના જેવા આકારવાળા છે “નારી સંદિશા નાડી જલઘટિકાના જેવા આકારવાળા છે. ૨૧ આ સંબંધમાં બે સંગ્રહ ગાથાઓ છે. જો ઈત્યાદિ આને અર્થ ઉપર કહેલ પ્રકારથી સમજી લે.
“gi =ાવ તમાર” જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નરકે કહેલા છે. એજ પ્રમાણે તમા નામની પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. અર્થાત- શર્કરા પ્રભા વાલુકાપ્રભ પંકપ્રભા, ધૂમપ્રભા, અને તમ:પ્રભાના નરકેનું પણ કથન કરવું જોઈએ. તેને આલાપ પ્રકાર આ પ્રમાણે છે.–“સામાdi મરે. પુઢવી ના ઈત્યાદિ પ્રકારથી સ્વયં બનાવીને સમજી લેવા.
અધ: સપ્તમી પૃથ્વીના નરકના કથન સંબંધમાં સૂત્રકાર સ્વયં કથન કરે છે. આમાં ગૌતમસ્વામી પ્રભુ ને એવું પૂછે છે કે સરકgi મરે ! gવી જ ચિં સંકિયા જરા” હે ભગવદ્ અધઃસપ્તમી પૃથ્વીના નરકો કેવા આકારવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે–જોયા! સુવિદ્યા વનરા” હે ગૌતમ ! અધઃસપ્તમી પૃથ્વીના નરકે બે પ્રકારના કહયા છે.
“ ગણો તે આ પ્રમાણે છે. દેર તણા” એક વૃત્ત ગોળ આકારવાળું અને ચાર “વ્યસ્ત્ર' વિકેણાકાર છે. કેમકે-અધાસપ્તમી પૃથ્વીમાં જે નરકે છે તે આવલિકા પ્રવિણ જ છે. આવલિકા બાહ્ય નથી આવલિકા પ્રવિષ્ટ હેવા છતાં પણ તે પાંચ જ છે. વધારે નથી તેમાં જે અપ્રતિષ્ઠાન નામનું નરકેન્દ્ર છે. તે આની મધ્યમાં છે. અને તે ગોળ આકારવાળું છે. કેમકે-જેટલા નરકેન્દ્રો છે. તે બધા ગોળ આકારવાળા જ હોય છે. બાકીના બીજા જે ચાર નરકાવાસે છે જેમકે-કાલ ૧ મહાકાલ ૨, રૌરવ ૩ અને મહારૌરવ છે આ ચારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં છે.
હવે સૂત્રકાર નરકાવાસેની વિશાળતા પ્રગટ કરે છે.-તેમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે
“સુધી જે મસ્તે વચનમા ગુઢવી” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં રાજા જે નરકે છે. તે “વફર્ચ વાઉન્સેળ પન્ના ? કેટલી વિશાળતા વાળા કહેવામાં આવેલ છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
જીવાભિગમસૂત્ર
૫૫