________________
સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે ‘રોચ્ચાળ મને ! પુીદ્દ પરિત્ઝામો પરિમ - સામો દુિલ્હેમ તે ! ઘણાં જેવxાષા ંતરે પળસે' હે ભગવન્ શર્કરાપ્રભા નામની જે બીજી પૃથ્વી છે, તેના ઉપરના ચરમાંત સુધી કેટલુ અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોચમા! વત્તીપુત્તર' નોચનલચલમ્સ" હે ગૌતમ ! ખીજી શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેની નીચેનુ' ચરમાન્ત એક લાખ ખત્રીસ હજાર ચેાજનનુ` છે. કેમકે શર્કરાપ્રભા પૃથ્વી એક લાખ ખત્રીસ હજાર ચૈાજનના પડવાળી છે. ‘વાવમાણ્ પુટી' હે ભગવન શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાંત સુધી કેટલું અંતર કહ્યું છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘સરÇમાણ્ પુવી રિદ્ધાઓ મિંતો થળે હિલ્લ ટ્રિફ્ફે વિશ્મ'તે વાળુત્તર નોચળસયલŔ” હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનાદધિ પૃથ્વીના જે નીચેના ચરમાંત છે, તે એક લાખ ખાવન હજાર ાજનની અંતરે છે અર્થાત્ ત્યાંથી અહિયા સુધીમાં એક લાખ ખાવન હજાર ચેાજનનું અંતર છે. કેમકે ઘનેાધિનુ પ્રમાણ વીસ ૨૦ હજાર ચેાજનનું છે. દળવાયરસ અસંઘે નારૂં નોચનાયસંસારૂં' તથા રત્નપ્રભાના ઉપરના ચરમાન્ત સુધીમાં અસંખ્યાત લાખ ચેાજનનું અંતર છે. ‘ત્ત્વ' ગાવ ત્રાસ'તખ્ત વિ' એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી લઈને તનુવાતવલયના નીચેના ચરમાન્ત સુધી અને અવકાશાન્તરની નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ ચેાજનનુ અંતરાલ કહેવું જોઇએ કેટલી પૃથ્વી સુધી તે કહેવું જોઈએ તે માબતમાં કહે છે કે બનાવ અરે સત્તમાલ' જે પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના સંબંધમાં અ ંતરનું પ્રકરણ કહ્યુ છે, એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીથી લઇને અધઃસપ્તમી પૃથ્વી પત નું અંતર પણ પૂર્વોક્ત ક્રમ પ્રમાણે સમજવું. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શુ' શર્કરાપ્રભા પૃથ્વીના અતર પ્રમાણેનુ' જ અંતર કહેવાનુ છે ? કે કઇ ફેરફાર છે? આ સંબંધમાં સૂત્રકાર કહે છે કે ‘નવર નીચે નં યાદત્ત્વ તેળ થળોટ્ટી સંબંધેયો યુદ્ધો' આ સંબંધમાં અંતર ફેરફાર એ છે કે જે પૃથ્વીનું જેટલું માહુલ્ય મેટાપણુ' કહેલ છે, તેમાં ઘનેાધિનું માહત્ય મોટાપણું પાતપેાતાની બુદ્ધીથી મેળવી લેવુ જોઈએ. અર્થાત્ જે પૃથ્વીનુ જેટલા પ્રમાણેનુ બાહય થાય છે, તેમાં ઘનેાધિનું માહત્ય કે જે બધી પૃથ્વીચેાના ઘાદધિનું પ્રમાણ વીસ હજાર ચાજનતુ થાય છે. તે વીસ હજાર મેળવી દેવું જોઇએ. કઇ પૃથ્વીનુ` નેાધિ સહિત કેટલું કેટલું પ્રમાણ છે ? એ સંબંધમાં સૂત્રકાર સ્વયં કહે છે કે ‘સરવમા’ ઈત્યાદિ
જીવાભિગમસૂત્ર
૩૯