SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરવામાં આવનારા સ્વરથી યુકત પદસ’ચાર વાળા ગેયને પુરૂ' શ્રોતાઆને જેનાથી આનંદ ઉપજે એવા સુરતિવાળા ગેયને મુળત્તિ' સુમતિવાળા અ ંગાના સુંદર ઝુકાવવાળા ગેયને ‘વરાહ' વિશિષ્ટ સુદર રૂપવાળા ગેયને ‘વિં શેય વશીયાળ' દિવ્ય એવા ગાનને ગાવાવાળા એ પૂર્વકત કિન્નર વિગેરે દેવે મુખથી જે શબ્દ નીકળે છે, અને એ જેવા મનેહર હાય છે. તે શું ? ‘મવેચાવે સિયા' હે ભગવન્એ રીતની મધુરત એ તૃણા અને મણિયે માંથી નીકળનાર શબ્દોના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમાં ! ત્રમૂસિયા' હે ગૌતમ એ પૂર્ણાંકત પ્રકારના ગેય વિગેરેમાંથી નીકળતા શબ્દો જેવા શબ્દો એ તૃણુ અને મણિયાના હૈાય છે. અહીયાં જે ગેયને અનેક વિશેષણોથી યુકત કરવામાં આવેલ હેય એ વિશેષણોના તથા સૂત્રમાં આવેલ ખીજા પદોનુ વર્ણન આ પ્રમાણે છે. જે કિન્નર વિગેરેનુ અહીયાં કથન કરવામાં આવ્યું છે, તે મધા વ્યન્તર દેવેાનાજ ભેદ છે. ભદ્રશાલ વિગેરે ચાર વના સુમેરૂ પર્વત પર જ છે, તેમાં ભદ્રશાલવન મેરૂની ચારે ખાજુની ભૂમી સમ અર્થાત્ નીચેની ભૂમી છે. મેરૂની પ્રથમ મેખલામાં નન્દનવન છે. તેના ઉપર બીજી મેખલામાં સૌમનસ વન છે. તેની ઉપર ચૂલિકાના પાશ્વ - ભાગમાં ચારે તરફ પંડકવન છે મહા હિમવાન હૈમવત ક્ષેત્રની ઉત્તર દિશામાં છે. એ એની સીમાને બતાવનાર હેાવાથી વધર પર્યંત કહેવાય છે. બાકિ ગદ્ય વિગેરેના ભેન્નુથી ગેય આઠ પ્રકારનુ હાય છે જેમકે વધર પર્યંત એ અહિ ઉપલક્ષક છે, તેથી ખીજા વધર પતા પણ સમજી લેવા જે ગેય સ્વર સચારથી ગાવામાં આવે છે. તે ગદ્ય કહેવાય છે. ૧ જે ગાન છન્દોના રૂપે ગાવામાં આવે છે, તે પદ્યરૂપ ગેય છે. ૨ જે કથિકાઢિ પ્રકારથી ગાવામાં આવે છે, તે કથ્ય ગેય છે, ૩ જે ગાનમાં કેવળ એક એક અક્ષર ગાવામાં આવે છે. તે પદ બદ્ધ ગેય છે. ૪ જે વૃત્તાદિના ચતુર્થાંગ એક ચરણમાં અદ્ધે હાય તે પાદ બદ્ધ છે ૫ જે ગેય આરંભથીજ સામારભ્ય માણુ હાય છે, જે ઉક્ષિપ્ત ગેય છે. હું પહેલા સમારંભની પછી જે નાના પ્રકારના આક્ષેપ પૂર્ણાંક પ્રવત માન જીવાભિગમસૂત્ર ૨૬૬
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy