________________
સચા' ઇત્યાદિ છ ગાથાઓ છે કે જે સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. એ ગાથાઓના અર્થ આ પ્રમાણે છે પહેલા દ્વીપચતુષ્કના એક વિગેરે ચાર દ્વીપાના વિચારમાં આ ચારે એક, આભાષિક, વૈષાણિક, નાંગેલિક દ્વીપેાની અવગાહના અને લંબાઈ પહેાળાઈ ત્રણસે ચૈાજનની છે. તેમ સમજ'. આ રીતે આ અવગાહના અને લખાઇ પહેાળાઇ આગળના દરેકચતુષ્કમાં એકસે એકસેાના અધિક પણાથી વધે છે. છેલ્લા જે ધનદત વિગેરે ચાર દ્વીપેા છે, તેમાં તે નવસેા ચેાજન સુધી થઇ જાય છે. આ રીતે બીજા ચતુ ના હયકણ દ્વીપ, ગજકણદ્વીપ, ગાકદ્વીપ, શકુલીક દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહેાળાઇ ચારસા ચેાજનની થઇ જાય છે. ત્રીજા દ્વીપ ચતુષ્કમાં આદશમુખ, મેદ્રમુખ, અયામુખ, ગામુખ, આ ચાર દ્વીપામાં પાંચસે ચેાજન ની અવગાહના અને લંબાઈ પહેાળાઈ થઈ જાય છે. ચેાથા દ્વીપ ચતુષ્કમાં અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ આ ચાર દ્વીપેામાં અવગાહના અને લખાઇ પહેાળાઇ છસેા ચેાજનની થઈ જાય છે. પાંચમાં દ્વીપ ચતુષ્કમાં અશ્વક, સિંહકણું, અકણું, અને કણુ પ્રાવરણ આ ચાર દ્વીપામાં અવગાહના અને લખાઇ પહેાળાઇ દરેકની સાતસેા ચેાજનની થઈ જાય છે. છા દ્વીપ ચતુષ્કમાં ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ, વિદ્યુત આ ચાર દ્વીપામાં અવગાહના અને લખાઈ રહેાળાઇ દરેકની આસે આઠસેા ચેાજનની થઈ જાય છે. તે પછી સાતમાં દ્વીપ ચતુષ્કમાં ઘનદંત,લજ્જત, ગૂઢત અને શુદ્ધદત આ ચાર દ્વીપેામાં આવગાહના અને લખાઇ પહેાળા દરેકની નવસેા નવસેા ચેાજનની થઈ જાય છે. પરિય-પરિધિના પરિમાણુના સબંધમાં આ પ્રમાણેના વિચાર છે, પહેલા દ્વીપ ચતુષ્કમાં પરિધિનું પ્રમાણ કંઇક વધારે ૯૪૯ નવસા એગણ પચાસ યેાજનનું કહેલ છે, આ પરિમાણમાં ૩૧૬ ત્રણ સો સેાળ ચેાજન મેળવવાથી આગળના ખીજા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ આવી જાય છે. આ રીતે ખીજા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ ખારસે પાંસઠ ૧૨૬૫ ચેાજનનું થઇ જાય છે. ત્રીજા દ્વીપ ચતુષ્કના પરિરયનુ પરિમાણ ૧૨૬૫ ખારસો પાંસઠમાં ૩૧૬ ત્રણસે સેાળ ઉમેરવાથી ૧૫૮૧ પદરસો એકાશી ચાજનનું પરિરય પરિમાણ આવી જાય છે. ૧૫૮૧ ૫દરસો એકાશી યાજનમાં ૩૧૬ ત્રણસો સેાળ ઉમેરવાથી ચેથા દ્વીપ ચતુષ્કનું પરિરય પરિમાણ નીકળી આવે છે. અને આ ૧૮૯૭ અઢારસો સત્તાણુ ચેાજનનું થાય છે. તેમાં ૩૧૬
જીવાભિગમસૂત્ર
૨૧૨