________________
તેની પરિધિ છે અહિયાં પણ એકેક દ્વીપની જેમ પદ્વવર વેદિકા છે. અને વનખંડ છે. તેનું તમામ વર્ણન એકરૂક દ્વીપના વર્ણન પ્રમાણે જ છે.
gવ જોઇનgણા પુછા” હે ભગવન્! દક્ષિણ દિશાના કર્ણ મનુષ્યોને કર્ણ દ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે તે “જો મા ! સાચવીવસ રહળપદારિથમિસ્ટા રિમતા ઝવળામુ ચત્તર ગોળારૂં સે ચાળાનં? હે ગૌતમ! વૈષાણિક દ્વીપના દક્ષિણ પશ્ચિમના ચરમાતથી ચારસે જન લવણ સમુદ્રમાં જવાથી ત્યાં આવેલ ક્ષુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચાર એજનના અંતરમાં ગોકર્ણ મનુષ્યનો આ ગોકર્ણ નામનો દ્વીપ કહેલ છે. આ દ્વીપ પણ ચાર એજનની લમ્બાઈ પહોળાઈ વળે છે. અને કંઈક વધારે બારસો પાંસઠ જનની તેની પરિધિ છે. હયકર્ણ દ્વીપની જેમ અહીંયાં પણ પદ્વવર વેદિકા અને જૂદા જૂદા વૃક્ષોથી ઘેરાયેલા વનનું અને વનખંડનું વર્ણન કરી લેવું.
“
Hસ્ટીવMાળ પુછા” શ્રી ગૌતમસ્વામી આ સૂત્રાશથી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન દક્ષિણ દિશાને શક્લીકણ મનુષ્યને શકુલીકર્ણ નામને દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोयमा ! गंगोलियदीवस्स उत्तरपच्चथिमिल्लाओ चरिमंताओ लवणसमुई સત્તર ગોળારૂં રેવં ચUrળ” હે ગૌતમ નાગલિક દ્વીપના ઉત્તર પશ્ચિમના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચાર ચાજન અંદર જવાથી આવેલ
દ્રહિમાવાન પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચારસો જનના અંતરમાં દક્ષિણ દિશાના શકુંલીકર્ણ મનુષ્યોનો શખુલીકર્ણ નામને દ્વીપ કહ્યો છે. આ શબ્દુલકર્ણદ્વીપ ચારસો જનની લંબાઈ પહેળાઈ વાળે છે. તેની પરિધિ કંઈક વધારે બારસે પાંસઠ જનની છે. બાકીનું વર્ણન એ કોરૂક દ્વીપના પ્રકરણ પ્રમાણે સમજવું.
“માણમુદ્દાળું પુછા” હે ભગવદ્ આદર્શમુખ મનુષ્યને આદર્શ મુખ નામને દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छ 'गोयमा ! हयकण्णदीवस्स उतरपुरथिमिल्लाओ चरिमंताओ पंचजोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं अयंसमुहमणुस्साणं आयंसमुहदीवे णाम दीवे vor? હે ગૌતમ! હયકર્ણદ્વીપના ઈશાન ખૂણાના ચરમાન્તથી લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રવેશ કરવાથી ત્યાં આવેલ સ્થાન પર દક્ષિણ દિશાના આદેશ મનુષ્યોને આદર્શ મુખ નામને દ્વીપ કહ્યો છે. આ દ્વીપની “વંજ ગોળ સારું
જીવાભિગમસૂત્ર
૨૦૮