________________
मण्णस्स तेसि वा मणुयाणं किचि आवाहं वा, पवाह वा, छविच्छेय वा
' તેઓ પરસ્પર એક બીજા જીવને અથવા ત્યાંના મનુષ્યને સામાન્ય પ્રકારથી થોડી પણ બાધા પહોંચાડતા નથી અને વિશેષ પ્રકારથી પણ ખાધા પહોંચાડતા નથી. તેમજ તેઓના શરીર વિગેરેનું છેદન ભેદન પણ કરતા નથી. કેમકે “મા નું તે મારા Tomત્તા સમારો' હે શ્રમણ આયુશ્મન આ સપ વિગેરે પ્રકૃતીથીજ ભદ્ર હોય છે. તેમ કહેવામાં આવેલ છે,
'अस्थि णं भंते ! एगोरुय दीवे दीवे गहदंडाइवा, गह मुसलाइवा, गह गज्जियाइवा गहजुधाईवा गह संधाडगाइवा गह अवसव्वाइवा, अब्भाइवा, अन्भरुक्खाइवा, संझाइवा, गधव्वनगराइवा, गज्जियाइवा, विज्जुयाइ वा उक्कापायाईवा, दिसादाहाइ वा, णिग्यायाइ वा, पसुविट्ठीइवा, जुबगाईवा' है ભગવન એકરૂક દ્વીપમાં શિખાવાળાગ્રહનુ ઉદય પામવું, ગ્રહદંડ-અનિષ્ટ સુચક દંડાકાર ગૃહસમુદાય, ગ્રહમુસલ-મુસલના આકારનો ગ્રહ સમુદાય ગ્રહ ગર્જીત, -ગ્રહનાસંચારથી થવાવાળી દવનિ, (અવાજ) ગ્રહયુદ્ધ-એક ગ્રહની મધ્યમાંથી બીજા ગ્રહનું સંચરણ, અથવા બે ગ્રહોનું એક નક્ષત્રપર દક્ષિણ અથવા ઉત્તરમાં સમશ્રેણીથી આવવું, ગ્રહ સંધાટક બે ગ્રહોનું યુગ્મરૂપે એક નક્ષત્રમાં રહેવું. ગ્રહાપસવ ગ્રહોનું વામ ડાબી બાજુથી દક્ષિણ જમણી બાજુ ચાલવું. અર્થાત ગ્રહોનું વ્યતિક્રમણ એટલે કે વક્ર થવું. અભસામાન્ય આકૃતિવાળા મેનું ઉત્પન્ન થવું. અભવૃક્ષના આકારને વાદળાઓનું પરિણામ, સંધ્યા રાતા નીલા વાદળા એનું પરિણામ ગંધર્વનગર–દેવભવન પ્રાસાદથી શોભતા નગરના આકારથી પરિણત થયેલા આકાશમાં મેઘ પુદ્ગલ રાશિનું થયું વિદ્યુત વાદ વિના વિજળીનું ચમકવું. ઉલ્કાપાત આકાશમાં સંમૂર્ણિમ અગ્નિજવાલા પડવી, દિદાહ કોઈ પણ એક દિશામાં છિન્નમૂળ અગ્નિજવાલાને ભયંકર પ્રતિભાસ થ, નિર્ધાત વિજળી પડવાના કડાકા, પાંશુવૃષ્ટિ આકાશમાંથી ધૂળ પડવી, જે દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રમાની પ્રભા એક સાથે મળી હોય તેને યૂપક કહે છે કે જેથી સંધ્યા થયાનું જાણી શકાતું નથી. તેથી જ કહ્યું છે કે “જીંદણા પ્રમા ચન્દ્ર મોઝરવં ભૂપ બીજું પણ કહ્યું છે કે “
સં ઘાવાળો” અર્થાત્ સંધ્યાછેદ- સંધ્યાના વિભાગમાં આવરણ આવી જાય, સંધ્યા જાણી ન શકાય, તેજ ચૂપક તેજ બાલ ચંદ્રને દિવસ, અને એજ શુકલ પક્ષને પડે વિગેરે ત્રણ દિવસમાં થાય છે. અર્થાત્ પ્રતિપદા વિગેરે ત્રણ દિવસોમાં થાય
જીવાભિગમસૂત્ર
૧૯૯