________________
ઉદયથી તે નારકેને અનિષ્ટ વિમુર્વણાજ હોય છે. રેટિનાં સરીનં નારક જીવોને જે શરીર હોય છે, તે વૈક્રિય શરીરજ હોય છે. અને વૈક્રિયમાં પણ તેઓને ઉત્તરક્રિય શરીરજ હોય છે. સંઘi” આ ઉત્તર વૈક્રિય શરીર સંહનના હાડકા વિનાના હોય છે. એ જ પ્રમાણે ભવધારણીય વૈક્રિયા શરીર હડ સંસ્થાન અર્થાત્ બેઢબ અવય વાળું હોય છે. કેમકે ત્યાં જન્મ લેવાથી જ તેઓને હુડ સંસ્થાન નામ કર્મને ઉદય રહે છે. બીજો સદર gઢવી ના દિ વિહુ ગરનાળો વાળો કેઈ જીવ સઘળી પૃથ્વીમાં અને જઘન્ય વિગેરે રૂપે સ્થિતિ વિશેષમાં અસાતેાદય યુક્ત ઉત્પન્ન થયે હોય, અને ઉત્પત્તિ કાળમાં પણ પૂર્વભવમાં મરણ સમયે અનુભવેલ મહા દુઃખેની નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નરયિક ભવને સમાપ્ત કરે છે. કયારેય પણ લેશમાત્ર સુખને પણ સ્વાદ લઈ શકતા નથી.
આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક જી એવા હોય છે કે જે સઘળી નરયિક પ્રથિવિમાં અને સઘળી સ્થિતિમાં અસાતા વેદનીયના ઉદયથી થવાવાળા દુખેનેજ ભેગવ્યા કરે છે. અને દુઃખ ભેગવતાં જ પિતાનું જીવન પુરૂં કરીદે છે. એવું કેમ થાય છે? તેનું કારણ અહિયાં એવું બતાવેલ છે કે તેઓ દુખ ભોગવતાં ભોગવતાં જ મરે છે. અને એજ સંસ્કાર તેઓની સાથે જ્યાં અને જે સ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જાય છે. તેથી એવા નરકાદિ ભવેને પ્રાપ્ત કરીને ત્યાં પણ દુઃખ ભોગવતાં જોગવતાં જ પોતાનું સમગ્ર જીવન પુરૂ કરી દે છે. તેઓને ત્યાં એકક્ષણ પણ સુખને એકલેશ પણ પ્રાપ્ત થતું નથી. અર્થાત્ લેશમાત્ર સુખ પણ તેઓને ત્યાં મળતું નથી.
તે શું નરક પૃથિવિમાં લેશમાત્ર પણ સુખ છે, કે જેથી આપ આ પ્રમાણે કહે છે ? તે તેને ઉત્તર એ છે કે હા ત્યાં પણ સાતેદયથી કઈ કઈ જીવ સુખનું વેદન કરે છે. એજવાત “વવા સાર્થ ઉ૫પાત કહેતાં
જીવાભિગમસૂત્ર
૧૧૫