________________
વિઠ્ઠr gujત્તા હે ગૌતમ! ઉર:પરિસર્પસંમૂમિ તિર્યનિક જીવે ચાર પ્રકારના હોય છે “સં =” તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“અદી, ગયા , માણાજિયા, મને અહિસર્ષવિશેષ અજગર, સ્થૂલ શરીરવાળે સર્ષવિશેષ આસાલિક-સ૫વિશેષ. અને મહારગ, “
અહી” હે ભગવન સર્ષવિશેષમાં જે અહિ નામના સપે છે, તે કેટલા પ્રકારના હોય છે? “અદી સુવિદ પwત્તા” હે ગૌતમ ! સર્ષવિશેષરૂપ અહી બે પ્રકારના હોય છે. તે રાતે આ પ્રમાણે છે. “ટ્રી, માસ્ત્રીજા” એક દીકરી અને બીજા મુકુલી, તેમાં જેઓને ફણ હોય છે તેઓ દવાકર કહેવાય છે. અને જેમને ફણા હતી નથી તેઓ મુકુલી કહેવાય છે. “જે જિં થનr'' હે ભગવદ્ દેવીકર સપના કેટલા ભેદે કહેલા છે ? “ોવા વિદf gorg” હે ગૌતમ! દવીકર અહિ અનેક પ્રકારના હોય છે. “ કદા” તે આ પ્રમાણે છે, “મારણિતા નવ સેત્ત વ્યવ” આસીવિષ વિગેરે અહિયાં યાવત પદથી પ્રજ્ઞા પના સૂત્રને સઘળે પાઠ આ વિષયને લગતે ગ્રહણ કર્યો છે. અને તે પાઠ ટીકામાં બતાવવામાં આવ્યું છે. તેને અર્થ આ પ્રમાણે છે-આશીવિષ-જેની દાઢમાં વિષ હોય છે, તેવા સર્પો આશીવિષ કહેવાય છે. જેમકે –“રીઢા તાપવિલા, આાિ દવા આશીનામ દાઢ છે. તે દાઢમાં જે એને ઝેર હોય છે, તેઓ આશીવિષ કહેવાય છે. દષ્ટિવિષ-જેઓની દષ્ટિમાં વિષ હોય તેવા સપૅ, ઉગ્રવિષ એટલે કે જેમનું વિષ ઘણું વધારે હોય અને ઝેરીલું હોય એવા સર્પો, ભેગવિષ-જેઓના શરીરમાં ઘણું વધારે વિષ હોય એવા સપેર ભેગ વિષ કહેવાય છે. ત્વવિષ—જેઓની ચામડીમાં વિર્ષ હોય છે. એવા સર્પો વિષ કહેવાય છે. લાલાવિષ–જેઓની લાળમાં વિષ હોય છે, એવા સપે લાલાવિષ કહેવાય છે. નિઃશ્વાસ વિષ–જેઓના શ્વાસમાં વિષ હોય છે. એવા સર્વે નિઃશ્વાસવિષ કહેવાય છે. તથા કૃષ્ણસર્પ, સર્પ, કાકેદર, દુરભિપુષ્પ, કોલાહ અને શૈલેશ્ય
આ બધા દેવીકર સપના ભેદે છે આ ભેદોને લઈને દવાકર સર્પો અનેક પ્રકારના કહેવાય છે.
“ મસ્ટિ'' હે ભગવન મુકુલી સર્પ કેટલા પ્રકારના હોય છે ? “sછિળ કાળવિદા guoit” હે ગૌતમ! મુકુલી સર્ષ અનેક પ્રકારના હોય છે. “R =” તે આ પ્રમાણે છે –“વા જોઇણા ગાય છે જે મ”િ દિવ્ય, નસ, વિગેરે અહિયાં યાવ૫દથી પ્રજ્ઞાપનાસ્ત્રનું આ સબંધને લગતું પ્રકરણ ગ્રહણ કરાયું છે.
“રે અહી” આ રીતે આટલા સુધીનું સઘળું કથન “અહી” ના સંબંધમાં કહેલ છે. તેમ સમજવું
હવે સૂત્રકાર “અજગર' ના ભેદે પ્રકટ કરે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“રે સિં સં અજા ' હે ભગવન અજગર કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મારા હાળા good” હે ગૌતમ ! અજગર એકજ પ્રકારના હોય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે–“રે હિં હં જાજિ” હે ભગવન આસાલિક સર્ષ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “સાઢિયા 5 rupavirg” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં આ આસાલિકાના સંબંધમાં સમજી લેવું તે પ્રકરણ ને
જીવાભિગમસૂત્ર
૭૯