________________
વાળી હોય છે. અને જોસેળ પંચ ધનુસારૂં” ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ પ્રમાણવાળી હાય છે. જઘન્ય અવગાહના ઉપપાત કાળમાં હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના સાતમી પૃથ્વીમાં હોય છે. દરેક પૃથ્વીમાં રહેલ નૈયિક વાની ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ આ પ્રમાણે છે.-પ્રથમ પૃથ્વીમાં નૈરિયકાની ઉત્કૃષ્ટ અવગાહના પાણા આઠે ધનુષ અને છ આંગળની હાય છે. ૧ા બીજી પૃથ્વીમાં સાડા પંદર ધનુષ અને ખાર આંગળની હાય છે. ારા ત્રીજી પૃથ્વીમાં સવા એકત્રીસ ધનુષની હાય છે. 1ા ચેાથી પૃથ્વીમાં સાડા બાસઠ ધનુષની હોય છે. ૪ા પાંચમી પૃથ્વીમાં સવાસા ધનુષની હોય છે, પ, છઠ્ઠી પૃથ્વીમાં અઢીસા ધનુષની હાય છે. ૬ા અને સાતમી પૃથ્વીમાં પાંચસા ધનુષની હોય છે. કે જે સૂત્રમાંજ કહી છે. તથાળું ના લાગુત્તÕવિયા સા નરૂબેન અનુન્નસંઘેઽમાનં” ઉત્તરવૈક્રિયકી શરીરાવગાહના જઘન્યથી આંગળના સ ંખ્યા
તમાં ભાગપ્રમાણની હાય છે. અસ ંખ્યાતભાગપ્રમાણ વાળી હોતી નથી. રોસેળ પશુRĒ” અને ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીમાં આ અવગાહના એક હજાર ધનુષ પ્રમાણુની હાય છે. બાકીની પૃથ્વીયાના નૈરાયિકાની ઉત્તર વૈયિક ઉત્કૃષ્ટ અવગાહના આ પ્રમાણે છે. પહેલી પૃથ્વીમાં સાડા પાંદર ધનુષ અને ખાર આંગળ બીજી પૃથ્વીમાં સવા એકત્રીસ ધનુષ, ત્રીજી પૃથ્વીમાં સાડા ખાસઠ ધનુષ ૩ ચેાથી પૃથ્વીમાં એકસે પચીસ ધનુષ ૪, પાંચમી પૃથ્વીમાં અઢીસા ધનુષ, પ, ઠ્ઠીમાં પાંચસે ધનુષ, ૬, અને સાતમી પૃથ્વીમાં એક હજાર ધનુષની નૈરયકેાના ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એ વાત સૂત્રમાં જ કહી છે. તૈત્તિñમંતે ! નીવાન સરીરા નિ સંધચળી વળત્તા'' હે ભગવન્ તે નારક જીવેાના શરીર કયા સહનન વાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! ઇન્દ્રે સંઘચળાનું અસંધવની” હે ગૌતમ ! નારક જીવેાના શરીર છ સહનનામાંથી કાઈ પણ સંહનન વાળા હાતા નથી. અર્થાત્ તેના શરીર સહનન રહિત હોય છે.
તેના શરીર સહનન વિનાના હોવાનું કારણ એ કે તેએમાં હાડકા હાતા નથી. એજ વાત નવદી' આ સૂત્રાંશ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. નવ છિ’' તેમાં શિરાઓ અટલે કે નાડીયેાપણ હોતી નથી, “ને વજ્જા' તેમાં સ્નાયુઓ-હાડકાને આંધવાવાળી નાડીયે પણ હાતી નથી તેથી બેવ સંઘથળસ્થિ” તેઓના શરીશ ને સહનન વિનાના કહેલ છે.
કહેવાનું તાત્પ એ છે કે—અસ્થિયા-હાડકાના સમૂહનું નામજ સહનન છે. પરંતુ તે બધા નારક જીવાને હાતા નથી. તેજ કારણથી તેને અસહનન વાળા કહ્યા છે. મુખ્ય વૃત્તિથી અસ્થિયા-હાડકાના નિચય-સમૂહ રૂપ સંહનન હેાય છે. તેપણ પહેલાં એક ઈન્દ્રિય વાળા જીવાને સેવા સંહનન વાળા જ કહ્યા છે, તે ઔદારિક શરીરના સંબધના સદ્ ભાવથી કહેલ છે. તેથી તેઓમાં સંહનનપણુ ઔપચારિક જ છે. વાસ્તવિક નથી. તથા પ્રજ્ઞાપના
જીવાભિગમસૂત્ર
99