________________
સંબંધમાં શરીર વિગેરે દ્વારનું કથન સૂમપૃથ્વીકાયિક જીવના સંબંધમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું. સૂક્ષ્મપૃથ્વીકાય વાળા છ કરતાં આ સૂક્ષ્મ વનસ્પતિકાયના સંસ્થાન દ્વારમાં કેવળ એજ વિશેષતા છે કે-આ સૂમ વનસ્પતિકાયિક જીવનું સંસ્થાન “અનિઘંસ્થ હોય છે. અર્થાત આ સૂમ વનસ્પતિ કાયિકનું સંસ્થાન કેઈ નિયત-નિશ્ચિત હોતું નથી. અનિયત આકાર વાળા તેમના શરીર હોય છે. કેમકે જેમાં તે પ્રવેશે તેવા જ આકારવાળા તેઓ હોય છે. આ પ્રકારે નિયત આકારની પ્રતીતિ –ખાત્રી થાય છે, તે “ઈથંસ્થ” સંસ્થાન કહેવાય છે અને આનાથી ભિન્ન હોય તે “અનિવૅસ્થ સંસ્થાન હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવેના શરીરે આ “ઈથંસ્થ” સંસ્થાન વાળા હોય છે.
સંસ્થાન દ્વારના કથન સિવાય બાકીના સઘળા દ્વારનું કથન સૂક્ષ્મપૃથ્વીકાયિકના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે છે. “ગુજરા દુબાલા અપત્તિ ઉત” સૂમ વનસ્પતિકાયિક જીવ મરીને તિર્યંચ અને અને મનુષ્ય આ બે ગતિમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓને “બ્રિતિ » બે ગતિમાં જવાવાળા કહ્યા છે. તથા આ સૂક્ષમ વનસ્પતિકાયિકોમાં તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી આવેલા જીવોનીજ ઉત્પત્તી થાય છે, તેથી તેઓ ને “યાતિ” બે ગતિમાંથી આવવા વાળા કહેલા છે. “પરિણા” આ સૂક્ષમ વનસ્પતિકાયિક જીવ –અપ્રત્યેક શરીરી હોય છે. પ્રત્યેક શરીરી હોતા નથી. અર્થાત આ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો અનંત કાયવાળા હોય છે. તેથી જ તેઓને અનંત કહેલા છે. હે શ્રમણ ! આયુષ્યન્ “અરે પુરી થાળ” સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મવનસ્પતિકાયિક જીના બાકીના શરીર વિગેરે સઘળા દ્વારનું કથન સમજવું. “રે કુદુમવાર
થા” આ પ્રમાણે આ સૂક્ષ્મ વનસ્પતકાયિક જીના ભેદ સંબંધી અને દ્વારે સંબંધી કથન કર્યું છે.
“ જિં સં વારવાર ” ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન બાદર વનસ્પતિ કાયિકાના કેટલા ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
નાથાવ rદસફાઇ સુવિદ્યા પurd” હે ગૌતમ! બાદર વનસ્પતિકાયિક છે બે પ્રકારના કહેલા છે “કદ” તે આ પ્રમાણે છે.–ઉત્તર વાળવારસાયા જ સારાશરીવારનવારણરૂવાડા ': પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક અહિંયાં સૂત્રમાં જે બે ચકારોને પ્રવેગ કર્યો છે, તે તેઓના અનેક પ્રકારના ભેદે બતાવવા કરેલ છે. તેમ સમજવું. જેઓના ભિન્ન ભિન્ન શરીરે હોય છે, તેઓ પ્રત્યેક શરીરી કહેવાય છે અને જેઓનું શરીર એકજ હોય છે – અર્થાત્ અનેક જનું જે એકજ શરીર હોય છે એવા તે જીવે સાધારણ શરીરી કહેવાય છે. ગૌતમ સ્વામી પૂછે છે કે–હે ભગવદ્ આમાં પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“રારીવાદાવરસાચા સુવાયદા ?’ હે ગૌતમ ! પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક ૧૨ બાર પ્રકારના કહ્યા છે. “ કદા” તે આ પ્રમાણે સમજવા–“રવા, ગુદા, જુમાં. હયા ” ઈત્યાદિ.
જેની અંદર સાર રહેલ હોય એવા આંબા વિગેરેને “વૃક્ષ' શબ્દથી ગ્રહણ કરેલ છે.
જીવાભિગમસૂત્ર
૪૯