________________
છે, તેને હરતનુ કહે છે. મેઘમાંથી પડેલ વર્ષાદ અથવા તલાવ નદી વિગેરેમાં રહેલા પાણીને શુધ્ધાદકા કહે છે. આ પાણી રસ અને સ્પના ભેદથી અનેક પ્રકારનું હોય છે, જેમકે શીતાદક-હિમાલય વિગેરે પર્વતમાંથી નીકળતું પાણી, ડંડુ પાણી, ખટ્ટોદક- ખાટું પાણી સ્વભાવથી જ કંઈક કંઈક ખટાશ રસ મિશ્રિત પાણી, જેમકે આંમળા વિગેરેના રસરૂપપાણી ખારાદકખારૂં પાણી, ખારા કુવા વિગેરેનુ પાણી, અમ્લાદક-સ્વભાવથી અત્યંત અમ્લ-ખટાશ વાળું પાણી. જેમકે-જ ખીર-લીંબૂ વિગેરેનાં રસરૂપ પાણી લવાદક-લવણસમુદ્રના જેવું ખારૂ પાણી, વર્ણેાદક વારૂણ સમુદ્રનું પાણી, ખીરાદક- ક્ષીરસમુદ્રના જેવું પાણી, ક્ષેાદોદક-ઈન્નુ (શેલડી) રસના જેવું મીઠું પાણી, રસેાદક-પુષ્કર સમુદ્ર વિગેરેનું પાણી, આ બધા પ્રકારનું પાણી તથા આવા પ્રકારનું ખીજું જે ધૃતાદક વિગેરે પ્રકારનુ પાણી છે. તે બધું ખાદર અપ્રકાયિક કહેવાય છે. આ બાદર અકાયિક પણ સંક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારનુ કહેલ છે. ‘તું ચેવ સયં” આ સંબંધી સઘળુ કથન ખાદર પૃથ્વીકાયિકના સંબંધમાં જે કથન પહેલાં કર્યું છે, એ જ પ્રમાણે સમજવું. અર્થાત્ “ખાદર અસૂકાયિક જીવાને કેટલા શરીર
હાય છે ?’’ ઈત્યાદિ શરીર દ્વારના કથનમાં ખાદર પૃથ્વીકાયિકાના કથન પ્રમાણે શરીર દ્વારથી લઇને ગત્યાગતિ દ્વાર સુધી કહેલ છે, એજ પ્રમાણે બીજા બધા જ દ્વારાનું કથન અપ કાયિકાના સંબંધમાં પણ સમજવું. જેમકે-ખાદર અાયિકજીવાના શરીર કેટલા પ્રકારના છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહેવું જોઇ એ કે—તેને ઔદારિક. તેજસ, અને કામ ણુ એ રીતે ત્રણ પ્રકારના શરીરે હેાય છે. એજ પ્રમાણે અવગાહના વિગેરેના સંબંધમાં પણ માદર પૃથ્વીકાયિકના સંબંધમાં કહ્યા પ્રમાણે ખાદર અાયિકાનું કથન પણ સમજવું પરંતુ આ બાદર અસ્પૃષ્ઠાયિકાના કથનમાં જે જુદા પણુ છે, તે “નવ” આ શબ્દ દ્વારા કહેવામાં આવેલ છે. અર્થાત્ બાદર પૃથ્વિકાયિકા કરતાં આ બાદર અચૂકાયિકામાં સંસ્થાન, લેશ્યા આહાર, ઉપપ્પાત (ઉપત્તી) અને સ્થિતિ આ પાંચ દ્વારાના કથનમાં વિશેષ પણું છે, તે જ કહેવામાં આવે છે—“ત્રિવ્રુત્તÉત્રિય” ખાદર અાયિકાના શરીરનું સંસ્થાન પાણીના મુદ્ મુદ્દે એટલે કે પરપોટા જેવું છે, “ચત્તારી છેલ્લાકો” ખાદર અપ્રકાયિક જીવને કૃષ્ણ નીલ, કાપાત, અને તૈજસ આ ચારલેશ્યાઓ હાય છે, “પ્રાદો નિયમાં ટ્રિલિ તેમના આહાર નિયમથી છ દિશાઆમાંથી આવેલા પુગ્ગલ દ્રવ્યેાના હોય છે. કેમકે—તેમના સભાવ-વિદ્યમાન પશુ' લેાકની મધ્યમાં જ કહેલ છે “વવામો રિવોનિયમનુસ રેરિતો” તેમના ઉત્પાદ (ઉત્પત્તી,) તીય ચ ગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ત્રણ ગતિચૈામાંથી થાય છે. અર્થાત્ આ ત્રણગતિયા વાળા જીવા ખાદર અચૂકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. ‘ડ્િ નને અંતોમુત્યુત્ત જોસેળ સત્તવાસસત્તા તેની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂતની હોય છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ સાતતુજાર વર્ષોંની હોય છે, આ કથન સિવાયનું બાકીનુ બીજું સઘળું કથન બાદર પૃથ્વીકાાકાના કથન પ્રમાણે જ છે. એ જ વાત “સેસું તું એવનના વાયવુઢવાચા'' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે, આ રીતે બાદર પૃથ્વીકાયિક જીવાના કથનથી આ ખાદર અાયિક જીવેાના કથનમાં સંસ્થાન, લેશ્યા, આહાર, ઉપપાત અને સ્થિતિના સબંધમાં ફેરફાર છે, બાકીના દ્વારાના કથનમાં કઈ જ ફેરફાર નથી. એટલે કે બાકીનું સઘળું કથન ખાદર પૃથ્વીકાયિકાના કથન પ્રમાણે જ છે. કયાં સુધિનું કથન બાદર પૃથ્વીકાયિકાની બરાબર છે ? એ બાબતમાં સૂત્રકાર કહે છે કે
જીવાભિગમસૂત્ર
४७