________________
શ્રોત્રેન્દ્રિયને આકાર કે કહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! તારુંધુ સંસારંકિત gur” હે ગૌતમ! શ્રોત્રેન્દ્રિયને આકાર કદંબ પુષ્પ સમાન કહ્યો છે.
પ્રશ્ન–“જિંપિ ” ઈત્યાદિ ચક્ષુઈન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધીનાં સૂત્રોને અર્થ સ્પષ્ટ છે.
ખડગ સ્થાનીય બાઘનિર્વત્તિની જે ખડગધારાસ્થાનીય સ્વચ્છતર પુદ્ગલ રૂ૫ આભ્યન્તર નિવૃત્તિ છે તેની જે શક્તિવિશેષ છે, તેનું નામ ઉપકરણ બેન્દ્રિય છે. આ ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય આન્તરનિવૃત્તિ કરતાં સહેજ ભિન્ન હોય છે, કારણ કે શક્તિ અને શક્તિમાનમાં સહેજ ભિન્નતા હોય છે. તેમાં સહેજ ભેદ આ પ્રમાણે છે-કદંબપુષ્પના આકારવાળી બાહનિવૃત્તિને સદ્ભાવ હોવા છતાં પણ અત્યંત કઠોર મેઘગર્જના આદિ વડે શ્રવણશક્તિને નાશ થઈ જવાને લીધે શબ્દજ્ઞાનને અભાવ થઈ જતા હોય છે. ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાંની લબ્ધિભાવેન્દ્રિય શ્રોટોન્દ્રિય આદિ વિષયક અને તદાવરણ પશમ રૂપ હોય છે. પિત પિતાના વિષયમાં લબ્ધિ પ્રમાણે આત્માને જે જ્ઞાન વ્યાપાર છે, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. જો કે દ્રવ્યરૂપ, ભાવરૂપ આદિ પ્રકારે ઈન્દ્રિયે અનેક પ્રકારની હોય છે, પરંતુ અહીં તે બાઘનિવૃત્તિ રૂપ ઈન્દ્રિયના સંબંધમાં જ વાત ચાલી રહી છે, તેથી તેને જ અનુલક્ષીને વ્યવહાર પ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમકે બકુલાદિ વૃક્ષ વિશેષોમાં પંચેન્દ્રિય પ્રાણી મનુષ્યની જેમ પાંચે ભાવેદ્રિનું વિજ્ઞાન અનુમાન દ્વારા અનુભવી શકાતું હોવા છતાં પણ તેમનામાં પાંચ બાદ્રિને અભાવ હોવાથી પચેદ્રિયવને વ્યવહાર થતું નથી. કહ્યું પણ છે કે“if િ૩ ઈત્યાદિ. તેથી અહીં બાઘઈન્દ્રિયવિષયક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એમ સમજવું. દ્રવ્યન્દ્રિયને જ અનુલક્ષીને મહાવીર પ્રભુ ઉત્તર આપે છે કે “ મા!” ઈત્યાદિ. “ મા” હે ગૌતમ! T Fru guy?” આ સૂક્ષ્મપૃથ્વીકાયિકમાં માત્ર એક સ્પર્શેન્દ્રિયને જ સદ્ભાવ હોય છે. ઈનિદ્રયદ્વાર સમાપ્ત પાટા
નૌવાં સમુઘાત દ્વારકા નિરૂપણ (૯) સમુદ્રઘાત દ્વાર—“તિ ” ઈત્યાદિ–
પ્રશ્ન- તેfa of મંતે ! i ? સમુઘાથા guત્તા ! હે ભગવન ?” આ સૂક્ષમ પૃથ્વીકાયિક જમાં કેટલા સમુદુઘાત હોય છે?
સમુઘાત સાત પ્રકારના કહ્યા છે –(૧) વેદના સમુદુઘાત, (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાન્તિક સમુદ્દઘાત, (૪) વેકિય સમુઘાત, (૫) તૈજસ સમુદઘાત, (૬) આહારક સમુદુઘાત અને (૭) કેવલિ સમુઘાત,
વેદના રૂપ જે સમુદ્રઘાત છે, તેને વેદના સમુદ્દઘાત કહે છે. આ સમુદ્રઘાત અશાતાવેદનીય કર્મને કારણે થાય છે કષાયના ઉદયથી જે સમુદ્ઘાંત થાય છે, તે કષાય સમુઘાત છે. તે કષાયચારિત્ર મેહનીય કર્મને અધીન હોય છે. મરણ સમયે થનારા સમુદ્રઘાતને મારણાનિક સમુઘાત કહે છે. વૈક્રિયાને પ્રારંભ થતા જે સમુદઘાત થાય છે તેને વૈક્રિય સમુદ્દઘાત કહે છે, તે વૈક્રિય શરીર નામકર્મને અધીન હોય છે. તેજ સને કારણે જે સમુદ્દઘાત થાય છે, તેને તેજસ સમુદઘાત કહે છે. તે તેજસ શરીર નામકર્મને અધીન હોય છે.
જીવાભિગમસૂત્ર
૨૬