________________
ચૌથા સંસ્થાન દ્વારકા નિરૂપણ
(૪) સ`સ્થાનદ્વાર--“àત્તિ ળ મતે ! નીવાળ લીવા સિંટિયા પન્મત્તા ?” હે ભગવન્ ! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા કેવાં સંસ્થાન (આકાર)વાળા હૈાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- નોથમાં ! હે ગૌતમ ! “મસૂરમંયિા વળત્તા” તેમના શરીરને આકાર મસૂર અને ચન્દ્રના જેવા હાય છે. મસૂરના આકાર ગાળ હોય છે, ચન્દ્રના આકાર પણ મસૂર્ જેવા જ હોય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવાના શરીરના આકાર પણ તેમના જેવા જ ગાળ હાય છે.
સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે. સમચતુરસ, આદિ છ પ્રકારે અહી સમજવા, તેમનાં લક્ષણા સૂત્રકાર પોતે જ આગળ બતાવશે. આ છ માંથી પહેલાં પાંચ સંસ્થાન મસૂર અને ચન્દ્રના જેવાં આકારના નથી, કારણ કે તેમનું કોઈ ખાસ નિયત લક્ષણ નથી. સૂક્ષ્મ પૃથ્વીકાયક જીવાના શરીરના આકાર (સસ્થાન) મસૂર ચંદ્રાકાર જેવું ‘હુંડસંસ્થાન' હાય છે. હુંડ સસ્થાનનું કયાંય પણ કોઈ નિયત લક્ષણુ હાતું નથી-અનિયત લક્ષણ હોય છે. તે જીવાને સેવાત' સંસ્થાન સિવાયનું કાઇ સસ્થાન હોતું નથી. સંસ્થાન દ્વાર સમાપ્ત જા પાંચવા કષાય દ્વારકા નિરૂપણ
(૫)ાયદ્વાર--- તેäિ મતે ગીવાળા લાયા પદ્મત્તા હે ભગવન્ ! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવામાં કેટલા કષાય છે ? કષાયના અ—જેએ આત્માના સ્વભાવના ઘાત કરે છે, તેમનું નામ કષાય છે. અથવા-જેમાં જીવા અંદર એક ખીજાની હિ'સા કરે છે, તેનુ' નામ ‘કષ’ છે. એવા કષ આ સંસાર છે. એવા સંસારમાં જેના દ્વારા જીવનું ભ્રમણ થાય છે, તે વસ્તુનું નામ કષાય છે. જીવાના ક્રોધાદિ પરિણામ વિશેષા રૂપ આ કષાયે છે. આ જીવામાં ક્રોધષાય, માનકષાય, માયાકષાય અને લેાલકષાય, આચારે કષાયેા હોય છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા સમજાવી છે—શોથમા ! ચન્નાર સાથા વનત્તાસંનદા-જો લાલ, માળસાપ, માવાલા, હોદ્દાત્તા” અપ્રીતિ રૂપ પરિણામ વિશેષનું નામ ક્રોધ છે, ગવ પરિણામને માન કહે છે. અન્યને છેતરવા રૂપ જે પરિણામ છે તેનું નામ માયા છે અને લાલસા રૂપ જે પિરણામ છે તેનું નામ લાભ છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવમાં આ ચારે કષાયા મદ પરિણામ રૂપે હાય છે, તેથી તેમના આ કષાયે બાહ્ય શરીરાદિ વિકારોને પ્રકટ કરતા નથી, પરંતુ અનાભાગ રૂપે જ તે ત્યાં વિવિધ પ્રકારની વિચિત્રતા રૂપે વિદ્યમાન રહે છે. ાપા
છઠ્ઠા સંજ્ઞાદ્વારકા નિરૂપણ
(૬) સ સાદ્વાર--ત્તેત્તિ નં અંતે! પૃથ્વીકાયિક જીવામાં કેટલા પ્રકારની સત્તાએ હાય છે?
સન્માો પન્નશાસ્ત્રો?, હે ભગવન્! સૂક્ષ્મ
મહાવીર પ્રભુના ઉત્તર—“નોયમા !’ હે ગૌતમ! “ચત્તરિ સન્નાઓ વળત્તઓ” સ'જ્ઞાઓ ચાર કહી છે.સંજ્ઞજ્જા' તે નીચે પ્રમાણે છે-“આ ાલના નાયરTER'' (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સ ંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા, (અહીં યાવ પદથી ભય સંજ્ઞા અને મૈથુન સ'ના ગ્રહણ કરવામાં આવેલ છે). સંજ્ઞા બે પ્રકારની હાય છે-(૧) જ્ઞાન રૂપ અને (૨) અનુભવ રૂપ. જ્ઞાન રૂપ સંજ્ઞાના પાંચ ભેદ છે—મતિજ્ઞાન,
જીવાભિગમસૂત્ર
૨૩