________________
દૂસરા અવગાહના દ્વારકા નિરૂપણ (૨) અવગાહના દ્વાર–ઉત્તેરિ લં મં! ઝીણા જે મરાષ્ટ્રિયા સરોરોગાદur gu ?” હે ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહન કેટલી મોટી કહી છે ?
મહાવીર પ્રભુને ઉત્તર--“ોથમી!” હે ગૌતમ ! “કદને માણેકમા ડોસેજ લંગુટ્ટાન્નમા” સમ પૃથ્વીકાયિક જીવોના શરીરની ઓછામાં ઓછી અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહી છે. અને વધારેમાં વધારે અવગાહના પણ આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહી છે. અવગાહનાદ્વાર સમાપ્ત કરી
તીસરા સંહનન દ્વારકા નિરૂપણ
(૩) સંહનનદ્વાર “તેરિ મ ! નીવાdi arr fસંઘયor gora?” હે ભગવન! આ સૂમપૃથ્વીકાયિક જીના શરીર કેવાં સંહનનવાળાં હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“નવા ! ” હે ગૌતમ! “રસંઘચા પuvar” તેમનાં શરીર સેવાર્તા સં હનનવાળાં હોય છે ? હાડકાનાં નિચયરૂપ સ હનન હોય છે. તે સંહનના નીચે પ્રમાણે છે પ્રકાર છે-(૧) વજી ઝષભનારા, (૨) ઇષભનારાચ, (૩) નારાચ, (૪) અર્ધ નારા, (૫) કીલિકા અને (૬) સેવાર્તા. આ સંહનના લક્ષણો અન્ય શાસ્ત્રોમાંથી વાંચી લેવા. સેવા સંહનનું લક્ષણ આ પ્રમાણે છે-હાડકાઓના સંબંધરૂપ સેવાથી યુક્ત એવા સંવનનનું નામ સેવા સંહનન છે. અથવા “વ૬” આ શબ્દની છાયા છેદવૃત્ત” થાય છે. તેને અથ આ પ્રમાણે છે-છે --હાંડકાની અંદરના ભાગોના પરસ્પરના સંબંધરૂપ વર્તન જ્યાં હોય છે તે સંહનનને છેદવૃત્ત અથવા સેવાર્તા સંહનન કહેવાય છે.
આ સંહનનનું સ્વરૂપ આ પ્રકારનું છે જે શરીરમાં હાડકામાં અરસ્પરસ છેદયુક્તતા હોય છે.–કીલિકા (ખીલી) વડે પણ તે હાડકાંઓને બંધ થતું નથી, તે પ્રકારના સંહનોને છેદવૃત્ત સંહનન કહે છે. છ પ્રકારના સંહનમાંથી છવું છેદવૃત્ત સંહની સૂક્ષ્મપૃથવીકાયિક જીવને હોય છે. જો કે સૂફમપૃથ્વીકાયિક જીવેમાં હાડકાં આદિને સદ્ભાવ હતો નથી, પરંતુ ઔદારિક શરીરવાળા જીવોમાં અસ્થિયુક્ત સહન ન હોવાથી. જે શક્તિવિશેષને સદભાવ હોય છે, તે શક્તિવિશેષને સૂફમપૃથ્વીકાયિકોમાં પણ સદૂભાવ હોય છે. તેથી ઔપચારિક રૂપે તેને અહીં સંહનન રૂપ કહેવામાં આવેલ છે. તે શકિત અહીં અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ તેમને પણ ઔદારિક શરીર તે હોય છે જ. તેથી સેવા સંહનન વિષયક જઘન્ય શકિત વિશેષને તેમનામાં પણ સદ્ભાવ હોય છે. તેથી જ તેમને સેવાર્તા સંહનનવાળા કહેવામાં આવ્યા છે. સંહનદ્વાર સમાપ્ત ૩
જીવાભિગમસૂત્ર
૨૨