________________
સૂત્રમાં—“સંસાર સમાપનક જીવાભિગમ અને અસંસાર સમાપનક છવાભિગમ આ પ્રકારના ભેદે પ્રકટ કરવામાં આવ્યા છે. તેથી પહેલાં સંસાર સમાપનક જીનું કથન થવું જોઈતું હતું, છતાં પણ અહીં અસંસાર સમાપનક જીની પ્રરૂપણું પહેલાં કરવાનું કારણ એ છે કે સંસાર સમાપનક જીવોની વક્તવ્યતા કરતાં અસંસાર સમાપનક જીની વક્તવ્યતા ટૂંકી છે.
પ્રશ્ન–અરે 1 સં અસંતારમાઘરનાકીવામિનરે?” હે ભગવન્! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–“મના સમાજનીવામિા તુવિદે નરે" હે ગૌતમ! અસંસાર સમાપનક જીવાભિગમ બે પ્રકારનો કહ્યો છે. “સંત” તે પ્રકારો નીચે પ્રમાણે છે.-“અપાંતરવિદાસારામાવાન વામન ય, પારદ્રારંવારસમાવનગાકીવારમા ” (૧) અનર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (૨) પરંપર સિદ્ધ અસંસાર સમાપનક જીવાભિગમઅનન્તર સમયમાં જેમણે મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે એવાં જીવોને અનન્તર સિદ્ધ કહે છે. અને પરસ્પરાથી જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા જીવોને પરસ્પર સિદ્ધ કહે છે,
પ્રશ્ન“રે િ તદ્ધિા અસંસારમારનrforfમાને ? હે ભગવન ! અનન્તર સિદ્ધ અસંસારસમાપનક જીવાભિગમ કેટલા પ્રકારના છે ?
ઉત્તર–“અifણદાસ સમાવનારીવામિ જ્ઞાવિ ” હે ગૌતમ! અનન્તસિદ્ધ અસંસારસમાપનકજીવાભિગમ પંદર પ્રકારને કહ્યા છે. “તંગદા' તે પ્રકારે નીચે પ્રમાણે છે–“તિથવા નાવ અતિ” તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યંતના પંદર પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. અહીં “વાવત્ (પર્યન્ત)” પદ વડે નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવું જોઈએ—“તિસ્થસિદ્ધા ૨, તિરથfણા રૂ, અતિઘરसिद्धा ४, सयंबुद्धसिद्धा ५, पत्तेयबुद्धसिद्धा ६, बुद्धबोहियसिद्धा ७, इथिलिंगसिद्धा ८, पुरिसलिंगसिद्धा ९, नपुंसगलिंगसिद्धा १०, सलिंगसिद्धा ११, अन्नलिंगसिद्धा १२, गिहिलिंगसिद्धा १३, एगसिद्धा १४"
(૧) તીર્થકરતીર્થકરનું શાસન પ્રવૃત્ત થયા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે, તેમને તીર્થસિદ્ધ કહે છે. (૨) અતીર્થસિદ્ધ –તીર્થમાં ઉત્પન્ન થયા વિના જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને અતીથસિદ્ધ કહે છે (૩) તીર્થંકરસિદ્ધ–તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે તેમને તીર્થંકરસિદ્ધ કહે છે. (૪) અતીર્થકર સિદ્ધ-તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા વિના જ સિદ્ધિ પ્રાપ્ત કરનારને અતીર્થંકર સિદ્ધ કહે છે-જેમકે કેવલી ભગવાન. (૫) સ્વયં બુદ્ધ સિદ્ધ-બીજાના ઉપદેશ વિના, પિતાની જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદ મેળવનારને સ્વયંબુદ્ધ સિદ્ધ કહે છે. જેમ કે તીર્થંકર મહાવીર આદિ. (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ-કઈ વસ્તુ વિશેષના સંગથી–અનિત્ય આદિ ભાવના વડે જેઓ સિદ્ધ થાય છે તેમને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહે છે. (૭) બુદ્ધ બધિત સિદ્ધ-જેઓ ગુરુના ઉપદેશ આદિથી સિદ્ધ થાય છે, તેમને બુદ્ધાધિત સિદ્ધ કહે છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ-દ્રવ્યરૂપે સ્ત્રીલિંગમાં રહેલા જે જીવો સિદ્ધ થાય છે, તેમને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. જેમકે મલ્લીનાથ (૯) પુરુષલિંગસિદ્ધ-દ્રવ્ય રૂપે પુરુષલિંગમાં ઉત્પન્ન થઈને સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર જીવને
જીવાભિગમસૂત્ર
૧૪