________________
જો કે જેવા ઉદ્દેશ હોય છે, એવા જ નિર્દેશ હાવા જોઇ એ, એવા નિયમ છે. આ નિયમ અનુસાર અહી' જીવાભિગમને જ નિર્દેશ પહેલા કરવા જોઈ તા હતા, કારણ કે ઉદ્દેશ સૂત્રમાં પણ જીવના પાઠ પહેલો આવ્યા છે. પરંતુ અજીવાભિગમમાં વક્તવ્યતા પ્રમાણમાં ઘણી ઓછી હોવાને લીધે સૂત્રકારે સૂચિકટાહ ન્યાય અનુસાર અહીં જીવાભિગમનું કથન કરવાને બદલે અજીવાભિગમનું કથન પહેલાં કર્યુ. છે
''
“ સે જિ તં અન્નવામિનને ' ઇત્યાદિ. સૂ. ૩...પ
66
ટીકા — પ્રશ્ન તે જિ તું અનીવામિત્વને ?” હે ભગવન્ ! અજીવાભિગમનું સ્વરૂપ કેવુ' છે ? તેના ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે“ અનીયામિનને દુષિદે પળત્તે તંનના ” હૈ ગૌતમ ! અજીવાભિગમના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે—“વિ શીવામિનમે ચ, ગવિ અનીવામિનમે ય ’’ (૧) રૂપી અજીવાભિગમ અને (૨) અરૂપી અજીવાભિગમ. જેમાં કૃષ્ણ, નીલ આદિ વહુના સદૂભાવ હોય છે, તેએ રૂપી છે. અહીં રૂપ પદ ગંધ, રસ, અને સ્પશનુ પણ ઉપલક્ષક છે, કારણ કે ગંધાદિને અભાવ હોય તે સ્વતંત્ર રૂપે રૂપને સદ્ભાવ કદી પણ સંભવી શકતા નથી. ગંધ, રસ, સ્પર્શ અને વધુ આ ચારેના પરસ્પરની સાથે સ ંચાગ થાય ત્યારે જ તે રૂપી પદાર્થમાં સર્વત્ર ગમન કરવાનું લક્ષણુ સંભવી શકે છે. પ્રત્યેક પરમાણુમાં વણુ, ગંધ, રસ અને સ્પ`ના સદ્ભાવ જ હોય છે. કહ્યું પણ છે કે— “જ્ઞારળમેવ સર્યમ્” ઇત્યાદિ
આ કથન દ્વારા “રૂપ પરમાણુ ભિન્ન છે, રસાદિ પરમાણુ ભિન્ન છે,” આ પ્રકારની માન્યતા ધરાવનારા લેાકેાની માન્યતાનું ખંડન થઈ જાય છે, કારણ કે આ પ્રકારનું કથન સ્વીકારવામાં આવે, તે પ્રત્યક્ષ પ્રમાણમાં જ ખાધા આવી જાય છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—જે ઘટાદિમાં રૂપ પરમાણુ વિદ્યમાન હોય છે, તે સઘળા પરમાણુઓમાં સ્પર્શના પણ સદ્ભાવ હાય છે. એજ પ્રમાણે ધી આદિ પદાર્થીમાં રસપરમાણુ વિદ્યમાન હોય છે. અને કપૂર આદિમાં ગધપરમાણુ વિદ્યમાન હોય છે, તે પદાર્થના એજ પરમાણુઓમાં રૂપ અને સ્પા પણ સદ્ભાવ હોય છે. તે એવું ન માનવામાં આવે, અને એવુ' જ માનવામાં આવે કે કઈ એકને સદ્દભાવ હોય ત્યારે અન્યને અસદ્ભાવ હોય છે, તેા તેમની પ્રતીતિ સાન્તર રૂપે થવી જોઈએ; પરન્તુ રૂપાદિકાની સાન્તરરૂપે પ્રતીતિ તા થતી નથી, નૈરન્ત રૂપે જ પ્રતીતિ થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જ્યાં એકના સદ્ભાવ હોય ત્યાં બાકીના ત્રણેના સદ્ભાવ જ હાય છે. રૂપી પદાર્થો કે જે અજીવ છે, તેમને રૂપ્યજીવ પદાર્થાં કહે છે. તેમના જે અભિગમ છે તેને રૂપ્યજીવાભિગમ કહે છે. એવા આ રૂપ્યજીવાભિગમ પુદ્ગલ અજીવ રૂપ હોય છે. એટલે કે પુદ્ગલ રૂપ અજીવ જ
જીવાભિગમસૂત્ર
U