________________
કર્મ નો જે જે કર્મ પ્રકૃતિ સમુદાય છે, તે તે તેને વર્ગ કહેવાય છે. જેમકે–જ્ઞાનાવરણીય કર્મને પ્રકૃતિ સમુદાય જ્ઞાનાવરણીય વર્ગ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે બાકીના બધા કર્મોના પ્રકૃતિ સમુદાયના સંબંધમાં પણ સમજીલેવું. એવા કર્મોના પોતપોતાના વર્ગની જે પોત પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ-જેમકે-જ્ઞાનાવરણીય કર્મની ત્રીસ કડાકડી સાગરોપમની છે.” ઈત્યાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ જે ૭૦ સિત્તર સાગરોપમ કેડાકેડિની છે, તેનાથી ભાગવાથી જે શેષ વધે તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન કરતા જે પ્રમાણ હોય છે તે તકર્મની જઘન્ય સ્થિતિ આવી જાય છે. અહિયાં સ્ત્રી વિદની જઘન્યસ્થિતિ બતાવવી છે. તે સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ૧૫ કડા કેડી સાગરોપમ પ્રમાણની છે, તે પંદર ૧૫ કડાકડીની મિથ્યાત્વની સ્થિતિ ૭૦ સિત્તેર કેડાકોડી સાગરોપમની છે તેથી આ ૭૦ સિત્તેર કલાકેડીથી ભાગવામાં આવે, તે શૂન્ય
ને શૂન્યથી છેદ કર્યો ત્યારે ઉપર પંદર અને નીચે સિત્તેર બચ્યા. આ છેદ્ય છેદક રાશી ને દસથી અપવતના કરવામાં આવે અર્થાત્ આ બન્ને રાશિ ને દશથી ભાગીને પરિવર્તન કરવામાં આવે ત્યારે ઉપર દેઢ અને નીચે સાત રહે છે. તેનો અર્થ એ થયો કે– સાતિયા દેઢ ભાગ અથત એક સાગરોપમના સાત ભાગ કરવામાં આવે તેમાંથી એક સાતિયાભાગ પૂરે અને બીજી સાતિયા ભાગમાંથી અર્થો લેવામાં આવે, તેમાંથી પાછો પઅમને અસંખ્યાતમો ભાગ હીન કરવાથી જે સંખ્યાનું પરિણામ હોય છે, તેટલા કાળની સ્ત્રી વેદકમની જઘન્યથી બંધસ્થિતિ કહેવામાં આવી છે. અને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ બંધ. સ્થિતિનું પ્રમાણ “rograણાજયમોરારીબ” પંદર સગરોપમનો કટાકોટિ છે. દરેક કર્મને ઉદયું અબાધા કાળ પછી થાય છે. તે અબાધાકાળ જે કર્મની જેટલા કોડાકેડી પ્રમાણની સ્થિતિ હોય છે એટલા જ હજાર વર્ષોને હોય છે. જેમકે--સ્ત્રીવેદ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદરડા કેડી સાગરોપમની હોય છે. તેને અબાધાકાળ પંદર હજાર વર્ષોને હોય છે. એજ વાત સૂત્રકાર કહે છે-“gooણવારનવા વાયા' પંદર વર્ષની અબાધા પડે છે. તેથી પંદર સાગરોપમ કડાકડી માંથી આ અબાધાકાળને કામ કરવાથી કર્મ રિથતિનું પ્રમાણ આવી જાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે સ્થિતિ બે પ્રકારની હોય છે, એક કમરૂપતા અવસ્થાન ૩૫ અને બીજી અનભવાગ્ય, સ્ત્રીવેદ કમની જે પંદર સાગરેપમ કેટા કેટિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે, તે કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. તથા તેમાં જે અબાધા કાળને ઘટાડીને સ્થિતિનું પ્રમાણ રહે છે, તે અનુભવ યોગ્ય સ્થિતિ છે. જે કર્મોની જેટલા કોટિ કેટિ સાગરોપમની સ્થિતિ હોય છે, તેમાં એટલા એટલાજ સો સો વર્ષોની અબાધા પડે છે. અહિયાં અધિકૃત સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગર પમ કોટી કોટીની કહેલ છે. તેથી અહિયાં પંદરસો વર્ષની અબાધા પડશે. આ અબાધા કાળથી હીન કર્મસ્થિતિ હોય છે. આટલા અબાધાકાળ પછી જ સ્ત્રીવેદ કર્મ પિતાના ઉદયવાળો થશે. તેનાથી પહેલા નહીં. તેથીજ મૂળમાં સૂત્રકારે એવું કહ્યું છે કે–“મવાદળિયાન િવાન્નળિો ” તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને
જીવાભિગમસૂત્ર
૧૩૯