________________
સિયો કે અન્તરકાલ કા નિરૂપણ
સામાન્ય અને વિશેષ પ્રકારથી સ્ત્રી પણાના અવસ્થાનકાળનું પ્રમાણ બતાવીને હવે સૂત્રકાર તેઓના અંતરદ્વારનું કથન કરે છે. “ફથી ! ત્રિમંતર ઢો” ઈત્યાદિ
ટીકાર્થ—ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે--“રથી મંરે ! વાર્થ શાસ્ત્ર અંતર દોz” હે ભગવન સ્ત્રીને ફરીથી સ્ત્રી પણામાં આવવામાં કેટલા કાળનું અંતર-વ્યવધાન હોય છે? અર્થાત સ્ત્રી જ્યારે સ્ત્રી પર્યાયથી છૂટી જાય છે, તે ફરીથી તેને સ્ત્રીપર્યાયમાં આવવા માટે કેટલા કાળને વિરહ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“જોયા! કાળજું તોમુકુત્તાવો સે ગvid વો ” હે ગૌતમ! સ્ત્રી પર્યાયને છોડયા પછી ફરી થી પાછી સ્ત્રી પર્યાયમાં આવવા માટે કમથીકમ એક અંતર્મહતના સમયનું અંતર કહ્યું છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળ નું અંતર છે. કારણ કે-વનસ્પતિમાં ના જી અનંતકાળ સુધી રહે છે. આટલા કાળ પછી સ્ત્રી ફરી થી સ્ત્રીના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. કોઈ સ્ત્રીએ મરીને પરભવમાં એક અંતમુહૂર્ત સુધી પુરૂષદ અથવા નપુંસકવેદનો અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી મરીને ફરીથી સ્ત્રી પર્યાયમાં આવી જાય તે આ પ્રકારથી જધન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળ નું જે વ્યવધાન કહેલ છે, તે તે અનંતકાળ કેટલા પ્રમાણ ને હોય છે? તેને માટે કહે છે કે “વારસો વનસ્પતિકાળની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. અને તે વનસ્પતિકાળ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તરૂપ હોય છે. તે પછી પુનઃ નિયમથી સ્ત્રીપણાના પર્યાયની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ વનસ્પતિ કાલરૂપ અનંતકાળમાં “રતા કરણgિmગોgિી શાસ્ત્રો ક્ષેત્ત અviતા ઢોr અન્ના નોચિદ” કાળની અપેક્ષાથી અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી અનંતક આવી જાય છે. અને અસંખ્યાત પુદગલ પરાવર્ત પણ થઈ જાય છે. અને આ અસંખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમાં ભાગરૂપ હોય છે. આ રીતને આટલેકાળ “વનસ્પતિકાળ એ શબ્દથી કહેવામાં આવેલ છે. આટલા અધિકકાળ સુધી સ્ત્રી પણાનું અંતર-વ્યવ છેદ થઈ જાય છે.
અને તે વ્યતીત થઈ જાય ત્યારે ફરીથી સ્ત્રી સ્ત્રી પણાથી ઉત્પન્ન થઈ જાય છે. “ સલ્લા તિરફથીf” એજ પ્રમાણે સામાન્ય રીતે કહેવામાં આવેલ સ્ત્રીપણાના વિરહ કાલ અનુસારજ સઘળા જલચર, સ્થલચર ખેચર તિર્યંગ સ્ત્રિનું અને ઔધિક સામાન્ય
જીવાભિગમસૂત્ર
૧૩૧