________________
સ્થાવરભાવ ઔર ત્રસભાવ કી ભવસ્થિતિ
વં કાલમાન કા નિરૂપણ હવે સૂત્રકાર સ્થાવર ભાવની અને વ્યસભાવની સ્થિતિરૂપ કાલમાનનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે. “વાવરૂ જૂ મરે” ઇત્યાદિ.
ટીકાર્થ–ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે- “થાવરણ નં મરે ! તારું કરું guત્તા'' સ્થાવર નામકર્મના ઉદયવાળા સ્થાવર જીની કેટલા કાળની સ્થિતિ કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “નોરમ” હે ગૌતમ “કvજ સંતોદુત્ત” સ્થાવર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને “ફોરેન” ઉત્કૃષ્ટથી વાવીરં વારસદા ” બાવીસ હજાર વર્ષની કહી છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયિક ને ઉદ્દેશીને કહેવામાં આવી છે. કેમકે–અપૂકાયિક વિગેરે સ્થાવર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી નથી. “ત્તકરણ v મંતે !જેવયં ૪ દિ unત્તા” હે ભગવન ત્રસ જીવની-ત્રસ નામકર્મના ઉદયવાળા જીવની ભવ સ્થિતિ કેટલા કાળની કહી છે? “નોરમા કgo વંતો જુદુ ૩૨ોણે તૈ7ી સાજોમાç” હે ગૌતમ ! ત્રસ નામ કર્મના ઉદયવાળા જીવની ભવસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. આટલી મેટી સ્થિતિનું કથન દેવભવ અને નારક ભવની અપેક્ષાથી કરેલ છે, મનુષ્યભવની અને તિર્યંચ ભાવની અપેક્ષાથી કરેલ નથી. કેમકે–ત્યાં એટલી મોટી ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય અને તિર્યંચની હોતી નથી. ત્યાં તે ઉત્કૃષ્ટ સ્થિતિ કેવળ ત્રણ પલ્યોપમની જ હોય છે. “શratળ મંરે ! થાવત્તિ શાસ્ત્ર દિવ ” હે ભગવન આ જીવ સ્થાવર છે, એ રીતે કેટલા કાળ સુધી રહે છે ? “જો મા ! soomi સંતોના સવારે મત જાઢ” હે ગૌતમ ! જ ઘન્યથી તે આ જીવ સ્થાવર પણાથી એક અંતમુહૂર્ત સુધી રહે છે. અનેક ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી રહે છે. આ કથન વનસ્પતિ કાયિકની કાય સ્થિતિની અપેક્ષાથી કહેલ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિમાં “અviા વસરિણીઓનળીઓ” અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસણિ કાળ વીતી જાય છે.
ત્તો મiar ઢોળા” તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતક સમાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે—સ્થાવર જીવ સ્થાવરકાયમાં એટલા કાળ સુધી રહી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલક સમાપ્ત થઈ જાય છે ! એમ કહેવાને હેતુ એ છે કે – અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે. તે પ્રદેશને એક એક સમયમાં અપહાર કરવામાં આવે તે જેટલી અનંત ઉત્સપિણિયે અને અનંત અવસર્પિણિ હોય છે, તેટલી અનંત ઉત્સપિણિ અવસપિ સુધી આ જીવ સ્થાવર કાયમાં રહે છે. આ અનંત ઉત્સપિણિયમાં અને અવસર્પિણિયોમાં “અરણેજ્ઞા પુજાદ્યપરિયા અસંખ્યાત પુદગલ પરાવર્ત ગ્રહણ થયેલ છે. અહિયાં ક્ષેત્રની અપેક્ષા પુદગલ પરાવત ગ્રહણ થયેલ છે. આ રીતે પુગલ પરાવર્તામાં જેટલી અનંત ઉત્સપિણિ અને અસપિણિ સંભવિત હોય છે, તેટલી અનંત ઉત્સર્પિણી અને અવસપિણિયો સુધી સ્થાવર જીવ સ્થાવર કાયમાં રહી શકે છે. અસંખ્યાત પુગલ પરાવર્ત થઈ જાય છે, તેમ કહેવાનું તાત્પર્ય એવું છે. “તે i gar૪urદા માથા ગણેશા ' આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય છે, તેટલા પુદગલ પરાવત તે અનંત ઉત્સપિણિમાં અને અવસપિણિ માં હોય છે. આ કથન વનસ્પતિ જીવની કાય
જીવાભિગમસૂત્ર
૧૦૮