________________
સંજ્ઞોપયુક્ત હેાતા નથી. તથા વ્યવહાર નયની અપેક્ષાએ જે કાઈ ચારિત્રધારી છે. તેઓ સંજ્ઞોપયુક્ત હાતા નથી. કેમ કે-તેઓને લેાકેાત્તર-અલૌકિક ચિત્ત-જ્ઞાનના લાભ થઈ જાય છે. આ ચારિત્રધારી એઘસંજ્ઞા, અને લેાલ સ'ના એ બે સત્તાએ મેળવીને દશે પ્રકારની સ'જ્ઞાથી વિપ્રમુક્ત એટલે કે સર્વથા રહિત હાય છે.
"तदुक्त - निर्वाणसाधकं सर्व ज्ञेयं लोकोतराश्रयम्
સંજ્ઞાઃ હોદ્દાશ્રયાઃ સર્વા, મારગરું પમ્ ॥૧॥
નિર્વાણ કહેતાં માક્ષ સાધક જે કાઈ અનુષ્ઠાના છે, તે ખધા અલૌકિક હાય છે, અને સંજ્ઞાઓ લોકાશ્રિત હાય છે. અતઃ ચારિત્ર ધારીને વ્યવહારથી સજ્ઞોપયુક્ત માનવામાં આવ્યા નથી. લેશ્યાદ્વારમાં-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ પૂછયુ છે કે—તે નં અંતે ! નીવા દિજ હેલ્લા યજ્ઞાવ અહેન્ના” હું ભગવન્ તે ગાઁજ મનુષ્ય શુ' કૃષ્ણલેશ્યા વાળા હોય છે ? અથવા યાવત્ અલેશ્યાવાળા હાય છે ? અહિયાં યાવપદથી નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ આ લેશ્યાએ ગ્રહણ થયેલ છે. અટલે કે—ગૌતમસ્વામી પૂછે છે કે હું ભગવન્
આ ગજ મનુષ્ય શુ કૃષ્ણાલેશ્યાવાળા હાય છે ? કે નીલ લેશ્યાવાળા હાય છે અથવા કાપાતિક લેશ્યાવાળા હાય છે કે તેજસ લેશ્યાવાળા હોય છે ? અથવા પદ્મવેશ્યાવાળા હોય છે? અથવા શુકલ લેશ્યાવાળા હોય છે ? કે લેશ્યાવિનાના એટલે કે અલેશ્ય હોય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીના કહે છે કે—ોયમાં ! સવ્વેવિ'' હે ગૌતમ સઘળા ગજ મનુષ્યા કૃષ્ણલેશ્યાવાળા પણ હાય છે. નીલલેશ્યાવાળા પણ હોય છે. કાપાતલેશ્યાવાળા પણ હોય છે. તેજો લેશ્યાવાળા પણ હેાય છે. પદ્મલેશ્યાવાળા હોય છે. શુકલલેશ્યાવાળા પણ હોય છે. અને વૈશ્યાવિનાનાપણ હોય છે. તેમાં સિદ્ધ પુરૂષો અલેશ્ય-એટલે કે લેશ્યા વિનાના હોય છે. અને પરમ શુકલધ્યાનવાળા અયાગી કેવલીયેાપણુ લેશ્યાવિનાના હોય છે. ઇન્દ્રિયદ્વારમાં—આગલ જ મનુષ્ય “ોોિષકત્તા નાવ નોટુંરિયોવત્તા વિ” શ્રોÀન્દ્રિયવાળા પણ હાય છે, યાવત નાઈન્દ્રિયવાળા પણ હોય છે. અહિયાં યાવત પદથી રસના-જીભ, ઘ્રાણુ-નાક, ચક્ષુ, સ્પેન આ ચાર ઇન્દ્રિયા ગ્રહણ કરાઈ છે. આ ગજ મનુષ્ય પાંચેઇન્દ્રિયવાળા પણ હોય છે, અને નાઇ દ્રિયવાળા પણ હોય છે. આ ગ`જ મનુષ્યેામાં કેવલીયા નાઇંદ્રિયવાળા હાય છે. જોકે કેવલીયાને પણ સિદ્ધિ પ્રાપ્તિની પહેલાં ઇન્દ્રિયા તા હાય છે, તે પણ તેઓ તેને કંઈ પણ ઉપયાગ કરતા નથી. તેથી તેઓને નાઇન્દ્રિયવાળા કહ્યા છે. સમુદ્ધાતદ્વારમાં—“સત્ત સમુ ધાયા” તેએને સાત સમુદ્ધાતા હાય છે. ‘‘ધ્યેયળાસમુ ધાવ સાવ મેજિસમુ વાવ'' વેદના સમુદ્દાત યાવત્ કેવિલ સમુદ્દાત અહિયાં યાવપદથી કષાય, મારણાન્તિક વૈક્રિય, આહારક, તેજસ આ સમુદ્દાતા ગ્રહણ કરાયા છે. અહિંયા સમુદ્ધાતના સંબંધમાં સમુદ્દાતાને કહેવાવાળી આ ગાથા છે.-- વેવળ સાયમળતિય'' ઇત્યાદિ. અર્થાત્ સાત સમુદ્ધાતે આ પ્રમાણે છે.---વેદના સમુદ્દાત ૧ કષાય સમ્રુધાત ર, મારણાન્તિક સમુદ્દાત ૩ વૈક્રિય સમુદ્લાત ૪. આહારક સમુદ્દત ૫, તેજસ સમુદ્દાત ૬, અને કેવલિસમુદ્ધાત છ, સંજ્ઞીદ્વારમાં—સન્ની વનોસના નો પ્રસન્ની
જીવાભિગમસૂત્ર
CC