________________
અને તેને વિશેષરૂપથી હૃદયમાં અવધારિત કરીને તુષ્ટ થયા અને તેનું ચિત્ત અતીવ આનંદિત થયું. તેના મનમાં તીવ્ર પ્રીતિ ઉત્પન્ન થઈ. તે પરમસૌમનસ્થિત થઇ ગયા. તેનું હૃદય અપાર હર્ષથી તરાળ થઇ ગયુ. તે તરતજ ઉભા થયેા અને કેશિકુમાર શ્રમણની તેણે આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વન્દના કરી નમસ્કાર કર્યાં વ ંદના તેમજ નમસ્કાર કરીને પછી તેણે આ પ્રમાણે કહ્યું “હુ ભદત ! હું આ નિગ્રંથ પ્રવચન પર એ એવું જ છે” આ રૂપમાં શ્રદ્ધાશીલ થાઉ છું. હુંભદંત ! આ નિગ્રંથ પ્રવચન પર હું સપૂર્ણપણે પ્રતીતિ ધરાવું છું. હે ભદ ંત ! આ નિ"થ પ્રવ ચનને હું પેાતાની રુચિ તરફ સહજ ભાવે આકૃષ્ટ કરૂ છુ... અને હે ભદત ! આને હું સ્વીકારૂ' પણ છું. હું ભદંત ! આપશ્રીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ આ નિગ્રન્થ પ્રવચન છે. આ નિગ્રંથ પ્રવચન અવિતથ-સવ થા-સત્યરૂપ છે, એથી જ એ સદેહુ રહિત છે. ઇષ્ટ છે અને પ્રતીષ્ટ છે. એટલે કે ભવ્ય જીવાએ આને પેાતાના જીવનમાં ઉતાર્યું છે. એથી જ એ સથા અતિશયરૂપથી અભિલષિત સિદ્ધ થયું છે.” આ પ્રમાણે કહીને તે ચિત્ર સારથિએ ભક્તિવશ થઇને કેશકુમાર શ્રમણની શ્રી વન્દના કરી તેમને નમસ્કાર કર્યો અને પછી તેણે તેઓશ્રીને આ પ્રમાણે કહ્યુંહે ભદત ! આપ દેવાનુપ્રિય પાસેથી જેમ ઘણા ઉગ્રોએ, ઉગ્રપુત્રોએ ભાગોએ યાવત્ ઇબ્યાએ અને ઈલ્યપુત્રોએ હિરણ્ય-સુવર્ણને ત્યજીને, રજત-ચાંદીને ત્યજીને, આ પ્રમાણે ધન-રૂમ્યા વગેરેને, ધાન્ય—શાલિ વગેરેને, અલ-સોન્યને, વાહન- અન્ય વગેરેને કાશને કાઠાગાર-ધાન્યગ્રહી, પુર-નગરને, અન્તપુર-રણુવાસને ત્યજીને તેમજ વિપુલ પ્રચુર ધન રૂપ્ય વગેરેને કનક-ઘટિત અઘટિત બન્ને પ્રકારના સુવણું ને, કેતન ગેરે રત્નને, પદ્મરાગ વગેરે રૂપ મણિને, મુકતાલાને રત્ન વિશેષ શ’ખને, શિલાપ્રવાલવિદ્રુમી સત્–પિતા પિતામહ વગેરેની પર પરાથી વિદ્યમાન સાર પ્રધાન–મણિરત્ન વગેરે રૂપ રવાપતેયો, ભાવાતઃ (અન્તરની ઇચ્છાથી જ) ત્યજીને તેમજ પ્રત્યક્ષરૂપમાં દીન દરિદ્ર વગેરેને દાનમાં આપીને અને પુત્રાદિકામાં વિભાજિત કરીને એટલે કે પુત્રાદિકાને ધન વગેરેના ભાગ આપીને સુડિત થઇને–અગારાવસ્થાથી પર એવી ભાગવતી દીક્ષા ધારણ કરે છે. હું પોતાની જાતને આવી પરિસ્થિતિથી યુકત થઈને એટલે કે સુવર્ણ વગેરે બધી વસ્તુનો ત્યાગ કરીને ભગવતી દીક્ષા ધારણ કરવામાં હું અસમČતા અનુભવી રહ્યો છુ. એથી આપ દેવાનુપ્રિય પાંસેથી હું... શ્રાવક વ્રતાને ધારણ કરવા ઈચ્છું છું. હમણા મારામાં આટલી જ શક્તિ છે. એટલે કે જેમાં (૧) સ્થૂલ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૩૬