________________
રૂપ સકલ પદાર્થ પ્રકાશિત થશે, કૂ-કચ્છપ જેમ ભવ ઉપસ્થિત થાય ત્યારે પોતાના અંગાને સંકેચી લે છે તેમ તેઓ પણ સંસાર–પરિભ્રમણ ભયથી વિષયતાપાથી પેાતાની ઇન્દ્રિયાની રક્ષા કરનાર થશે. જેમ કમલપત્ર પાણીની સંચાગાવસ્થામાં પણ તેથી લિપ્ત થતું નથી તેમ તેઓ પાણીની જેમ સ્વજનેાની વચ્ચે રહેવા છતાંએ તેમના વિષયમાં સંબધ વિહીન થશે. ગગનની જેમ તેઓ નિરાલમ થશે. આકાશ જેમ અવલંબન વગર છે તેમ તેઓ કુલ, ગ્રામ નગર વગેરે અવલખથી રહિત થશે. અનિલવાયુની જેમ તેએ નિરાલય થશે. અનિલને જેમ કોઈ ઘર નથી તેમ તે પણ અપ્રતિખંધ વિહારી થશે. ચન્દ્રની જેમ એ સૌમ્ય લેશ્યાયુકત થશે. સૂર્યની જેમ તેએ દીપ્ત તેજવાળા થશે તેજ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ એ પ્રકારનુ છે. આમાં શરીરાદિની દીપ્તિરૂપ દ્રવ્યતેજ અને તપઃપ્રભૃતિ જાયમાન તેજ ભાવતેજ છે. સાગરની જેમ તેઓ ગંભીર થશે. હ શોક વગેરે કારણેા હાવા છતાં એ તેમના ચિત્તમાં કોઇપણ જાતના વિકાર ઉત્પન્ન થશે નહિં. તેએ નિર્વિકાર ચિત્તવાળા થશે, વિહગની જેમ તે સતઃ વિપ્રમુત થશે. તે સસંગથી રહિત થશે. પરિવાર વગેરેના ત્યાગથી અને નિયત આવાસથી રહિત હાવાથી તેઓ મમત્વરૂપ સંબધ કોઈની સાથે ખાંધશે નહિ. મેરૂમદરની જેમ તેએ અપ્રક’પ થશે. એટલે કે પરીહ ઉપસ રૂપ પવન તેમને વિચલિત કરી શકશે નહિ. શાયદ સલીલની જેમ તેએ શુદ્ધ થશે. જેમ શરદઋતુમાં પાણી નિળ રહે છે તેમ તેઓ પણ રાગદ્વેષ રહિત હાવાથી નિમળ ચિત્તવાળા થશે. ખડ઼ી વિષાણુ-ગેડાના શીંગડાની જેમ તેએ એક જાત થશે. રાગાદ્વિરૂપ સહાયકાથી રહિત હાવા બદલ એકાકી રહેશે. તેમજ ભાર`ડ પક્ષીની જેમ અપ્રમત્ત થશે, ભાર'ડપક્ષી એ જીવયુકત હાય છે. તેને ત્રણ પગ હાય છે, ખી ગ્રીવા, મુખાથી તે યુકત હાય છે. આ બન્ને જીવાતું પેટ એકજ હોય છે,
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૭૦