________________
સતાષ આપી દે છે પણ પાતાની વસ્તુ સામેવાળા માણસને આપતા નથી. તૃતીય વ્યવહારમાં દાનકર્તા પેાતાની વસ્તુ આપી પણ દે છે અને પોતાની મધુર ભાષણરૂપ પ્રવૃત્તિથી તે સામેના માણસને સંતુષ્ટ પણ કરી દે છે. ચતુર્થાં વ્યવહારમાં તે કોઇ પણ વસ્તુ યાચકને આપતા પણ નથી અને મધુર સંલાપથી સામેના માણસને સ ંતુષ્ટ પણ કરતા નથી. આ પ્રમાણે આ ચાર ભંગ છે. એના સંબંધમાં કેશી કુમારશ્રમણ પ્રદેશી રાજાને પ્રશ્ન કરે છે કે હું પ્રદેશિક્। તમે જાણા છે કે આ ચાર–દાન તઃસ'જ્ઞાપન, સ'જ્ઞાપન, દાને સંજ્ઞાપન ઉભય અને તદુભવ રહિતરૂપ વૃત્તિ સૌંપન્ન પુરૂષામાં કાણુ વ્યવહારી છે ? ત્યારે પ્રદેશીએ કહ્યું-હાં ભદત ! જાણુ છું. આ ભગ ચતુષ્ટયમાં જે પ્રથમ ભંગ/કત પુરૂષ છે તે આપે તે છે પણ મિષ્ટ ભાષણવડે સાષ ઉત્પન્ન કરતા નથી તે દાન તદસંજ્ઞાપન સમ્પન્ન પુરૂષ યવહારી કહેવાય છે, એટલે કે જે ાતિ નો સંજ્ઞાપતિ' આ ભાંગવાળા છે તે વ્યવહારી છે આ પ્રમાણે જે દ્વિતીય ભંગ કહેલ છે ‘સંજ્ઞાતિ, નૌ વાતિ' તે સંજ્ઞાપના અદાન સંપન્ન પુરુષ વ્યવહારી છે. આ પ્રમાણે જે તતીય ભંગમાં કહેલ છે—ાપિ સંજ્ઞાનચર્ચા' એવા તે દાન તત્સ’જ્ઞાપના સમ્પન્ન પુરૂષ વ્યવહારી છે. પણ જે ચતુર્થ ભંગાકત પુરૂષ છે. ો ાતિ નો સંજ્ઞાતિ' તે આદાન અસ'જ્ઞાપના રૂપ ઉભયવૃત્તિ સ ́પન્ન પુરૂષ ઉભયવિધ વ્યવહાર રહિત હોવાથી અવ્યવહારી છે. આ પ્રમાણે હૈ પ્રદેશિન ! આ ત્રણ ભગેામાં કહેલ પુરૂષોમાં પ્રથમ ભ ંગાત પુરૂષ વિશેષની જેમ તમે પણ છે. ચતુર્થાં ભંગાકત પુરુષની જેમ તમે અવ્યહારી નથી. તમે સમ્યક આલાપદ્વારા મને સાષ આપીને પ્રવૃત્તિરૂપ વ્યવહાર કર્યો નથી છતાંએ મારા વિષયમાં ભકિત અને બહુમાન તે તુમાએ કર્યા જ છે. એથી તમે આદ્ય ભંગાકત પુરૂષની જેમ વ્યવહારી જ છે, અવ્યવહારી નથી. ાસૢ૦ ૧૫૦ના
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૨૦