________________
તેમજ જે પુરૂષ આવતો નથી પણ સારા સંભાષણથી સંતોષ ઉત્પન્ન કરે છે તે વ્યવહારી છે. (રથ બંને રે કુરિને રે, વિ, or , તે પુરે ઘવારીરૂ) તેમજ જે પુરૂષ આપે પણ છે અને સમ્યક આલાપવડે સંતોષ પણ ઉત્પન્ન કરે છે તે પુરૂષ વ્યવહારી છે. (તરબળ રિસે જો ળો સાફ રે ?િ if જવાહાર) તેમજ જે પુરષ આપતું નથી તેમજ સમ્યક આલાપ પણ કરતા નથી એટલે કે સારા સંભાષણથી સંતોષ ઉત્પન્ન કરતો નથી તે પુરુષ અવ્યવહારી છે. (gવાર 1 વિ વવહારી છrt a તમં પાણી ! ભવવહારી) આ પ્રમાણે હે પ્રદેશિન્ તમે પણ વ્યવહારી છે. ચતુર્થ ભંગમાં કહ્યા મુજબ તમે અવ્યવહારી નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે હે પ્રદેશિન્ ! તમેએ સમ્યક્ આલાપરૂપ સારો વ્યવહાર મારી સાથે કર્યો નથી છતાંએ મારા વિષયમાં ભક્તિ અને બહુમાન તે તમે કર્યા છે. એથી તમે આદર્ભોક્ત પુરૂષની જેમ વ્યવહારી જ છે. અવ્યવહારી નથી.
ટીકાર્યું–જ્યારે કેશી કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે પ્રદેશિન્ ! તમે જાણો છો કે વ્યવહાર કેટલા પ્રકાર હોય છે? આ પ્રમાણે જે પ્રશ્ન કરવામાં આવે છે તેનું કારણ એ છે કે પ્રદેશી રાજાએ ૧૪૯ મા સૂત્રમાં જે જાતનું આચરણ કર્યું છે તેના સંબંધમાં સપષ્ટીકરણ કરવામાં આવ્યું છે. કેશી કુમાર શ્રમણના પ્રશ્નને સાંભળીને તેણે કહ્યું હાં ભદંત ! જાણું છું. વ્યવહાર ચાર પ્રકારના હોય છે. પ્રથમ વ્યવહારમાં દાનકર્તા પુરુષ કોઈના માટે કઈ વસ્તુ આપે છે, પણ પિતાના સમ્યફ આલાપથી–સારી મીઠી વાતચીતથી તે સામેના માણસને સંતેષ આપતે નથી દ્વિતીય વ્યવહારમાં દાનકર્તા પુરૂષ પોતાની મીઠી વાણીથી બીજાને
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૧૯