________________
મારવામાં, દેડવામાં વગેરે ક્રિયાઓમાં જે બરાબર સમર્થ હોય, છેક હોય, દક્ષ હોય પ્રષ્ઠ હોય, કુશળ હોય, મેધાવી હોય અને નિપુણ શિપગત-સમ્યકજ્ઞાનયુકત હોય આ યુગવાન વગેરે પદેની વ્યાખ્યા સાતમા સૂત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એ તે પુરુષ નવીન ધનુષથી, નવીન પ્રત્યેચોથી, ધનુષની દેરીથી અને નવીન બાણથી હે પ્રદેશિન્ ! શું બાણ પંચકને યુગપત પાંચ લના વેધન માટે છોડી શકશે ! ત્યારે પ્રદેશીએ કહ્યું-હાં ભદંત! છેડી શકશે. ફરી કેશીએ તેને પ્રશ્ન કરતા કહ્યું–જે તેજ પુરૂષ-કે જે તરૂણ વગેરે પૂર્વે કત વિશેષણોવાળે છે, “જોરિસ'-જીર્ણ-ઉધેઈ વડે ખવાયેલ ધનુષથી “ગીતા”-પ્રત્યે ચોથી તેમજ જીર્ણ બાણથી બાણ પંચકોને છોડવામાં સમર્થ થઈ શકે તેમ છે? ત્યારે પ્રદેશીએ કહ્યું- હે ભદંત ! એવી પરિસ્થિતિમાં તે આ પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકશે નહિ. આ પ્રમાણે તેના અસામર્થ્યનું કારણ શું હોઈ શકે ! ત્યારે પ્રદેશીએ જવાબ આપતાં કહ્યું- હે ભદંત ! તે પૂર્વોક્ત વિશેષણ યુકત પુરૂષના ઉપકરણ–ધનુષ વગેરે સાઘને-જીર્ણ હોવાથી લક્ષ્યવેધનમાં અસમર્થ છે. હવે ફરી કેશીશ્રમણ તેને પ્રશ્ન કરે છે કે હે પ્રદેશિન! જે તે તરૂણ પુરૂષ યુગવાન વગેરે વિશેષણથી રહિત એટલે કે બાળ, અયુગવાન વગેરે વિશેષણેથી યુક્ત હોય અને શરીર, ઈન્દ્રિય, બળ, બુદ્ધિ વગેરે રૂપ સાધને તેની પાસે અપર્યાપ્ત હોય તે શું તે પાંચ બાણે છેડીને લક્ષ્યવેધન કરી શકશે? ત્યારે પ્રદેશીએ કહ્યું-કે નહિ, તે હે પ્રદેશિન ! એથી તમારે આ વાત માની લેવી જોઈએ કે શરીર ભિન્ન છે અને જીવ ભિન્ન છે. શરીર જીવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી. છે સૂ૦ ૧૪૦
'तए णं पएसी राया' इत्यादि ।
સૂત્રાર્થ—(તy i guી જાયT) ત્યારે પ્રદેશી રાજાએ (હિમારા gવે વાર) કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું.-(ગરિક i મરે! 8 Too છો ૩ સુરેન કુળ મા નો રૂવાર) હે ભદંત ! આ ઉપમા પ્રજ્ઞાથી જન્ય છે એથી વાસ્તવિક નથી. કેમકે જે કારણ હું બતાવી રહ્યો છું તેથી મારા હૃદયમાં જીવ અને શરીરની ભિન્નતા જામતી નથી. (ગથિ અને કહા नामए केइ पुरिसे तरुणे जाय निउणसिप्पोवगए पभू एग म अयभारगं
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૦૦