________________
આવ્યો હતો. તેમજ તેની દીવાલો ચૂના વગેરેથી સફેદ કરવામાં આવી હતી. ગોરોચન તેમજ રક્તચંદનના પાંચે આંગળીઓના થાપ ત્યાં લગાડવામાં આવ્યા હતા. (૩ર) રંગઢ વંળવઢસુવા, તળપઢિgવારતમાળ) ચંદનના લેપનથી શોભતા કળશે તેમાં મૂકવામાં આવ્યા હતા. દરેકે દરેક દરવાજા ઉપર જે તોરણ બનાવવામાં આવ્યાં હતાં, અને તેમના ઉપર જે કળશે ગોઠવવામાં આવ્યા હતા. તે ચંદન લગાડીને ગોઠવવામાં આવ્યા હતા. (માત્તોસર વિવસ્ત્રાષ્ટ્ર વધારિચમહામસ્ટાર્વે વાવાસરસસુમિમુપુjનોવચારશસ્ટિ) એમાં જે માળાઓના તારણે લટકાવવામાં આવ્યાં હતાં તે ભૂમિને સ્પર્શતા હતાં તેમજ ઉપર સુધી પણ પહોંચેલાં હતાં. તે બહુ જ વિસ્તીર્ણ તેમજ ગળાકૃતિ વાળાં હતા. તે મંડપમાં અમુક અમુક સ્થાને પુષ્પ વિખેરવામાં આવ્યાં હતાં તે પંચવર્ણનાં હતાં, તાજાં હતાં તેમજ સુગંધ યુક્ત હતાં. (ારાપવરવતુa મધમધતાધુદ્ધામિરામ, સુવિધિચં ાધવદમયં) તે પ્રેક્ષાગૃહ મંડપ કાલાગુરુ, પ્રચુર કુન્દુષ્ક, તુરુષ્ક આ બધા ધૂપની પ્રસરેલી ઉત્તમ સુગંધથી રમણીય હતો. શ્રેષ્ઠ ગધેમાં પણ જે શ્રેષ્ઠ ગંધ હોય છે તેથી તે યુક્ત હતે. એવી તે ગંધની બત્તી જેવો જ જણાતો હતે. (વિદવ તુરિયસંપર્યં વાછરાસંવિuિm સાયં રિળિs, બમિવ કર્વ) દિવ્ય વાજાઓની શ્રવણ-મધુર ધ્વનિઓથી તે પુંજિત બનેલો હતો. અપ્સરાઓના સમૂહોથી તે વ્યાપ્ત હતો, પ્રાસાદીય હત, દશનીય હતા, અભિરૂપ હત પ્રતિરૂપ હતો.
ટીકાથ–આ જાતના વિશેષણોથી યુક્ત યાનવિમાનની વિકુવણા કર્યા બાદ તે આભિગિક દેવે વિકૃત તે યાનવિમાનના અતિ મધ્ય દેશ ભાગમાં એક વિશાલ પ્રેક્ષાગૃહ મંડપની-નાટ્યશાળાની-વિદુર્વણુ કરી. તે પ્રેક્ષાગૃહ મંડપમાં સેંકડો થાંભલાઓ હતા. તેમાં સુંદર વેદિકાઓ, તેરણ અને સરસ કલાત્મક રીતે બનાવવામાં આવેલી જે શાલભંજિકાઓ (પૂતળીઓ) હતી તે શ્રેષ્ઠ શિલ્પકારો વડે તૈયાર કરવામાં આવેલી હતી. તેમાં જે થાંભલાઓ હતા, તે બહુ જ સુવ્ય
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧