________________
રાગ, વર કનક–જાત્યસુવર્ણ, વર કનક નિકષ-જાત્યસુવર્ણની કસેાટી ઉપરની લીટી, સુવર્ણ શિલ્પક સુવર્ણના આભૂષા વગેરે, વર પુરૂષ વસન-વરપુરૂષ વાસુદેવના પીળા વસ્ત્ર (વાસુદેવના વચ્ચેા પીળા જ હાય છે એથી અહીં તેમનું ઉપાદાન કરવામાં આવ્યુ છે. ) આર્દ્ર કીકુસુમ-આ કલતા વિશેષનુ પુષ્પ, ચાકુસુમચમ્પાપુષ્પ, કુષ્માંડિકાપુષ્પ-કાશીફળની લતાનું પુષ્પ તડવડાનુ પુષ્પ; ( તડવડા દેશીય શ્રીલિંગ શબ્દ છે. અને વૃક્ષ વિશેષ રૂપ અના વાચક છે. ) આઉલીનુ પુષ્પ ( આઉલી જાતિનુ' એક વૃક્ષ વિશેષ હાય છે) દ્યેાષાતકી પુષ્પ ( ધેાષાતકી નામ તુરીયાનુ છે. આની વેલનું પુષ્પ પીળું હોય છે. ) સુવર્ણ સૂથિકા-સાના જુહીનું પુષ્પ સહિરણ્યનું પુષ્પ-સુહિરણ્ય-વનસ્પતિ-વિશેષનુ પુષ્પકારટક વરમાલ્ટદામ-કાર’ટક આ નામથી પ્રસિદ્ધ વૃક્ષના પુષ્પાની માળા, ખીયક કુસુમ-ખીયક આ નામના વૃક્ષવિશેષનું. ફૂલ, પીતાશા-પીળા રંગ વાળું અÀાક વૃક્ષ, પીત કરવીર, પીળા રંગનું કરેણનુ વૃક્ષ અને પીતમ'જીવ-પીળા વણુ વાળી ખંધુજીવ નામની વનસ્પતિ વિશેષ આ બધા જેમ પીળા રંગના હાય છે. આ પ્રમાણે આ પીળા રંગવાળા પીતમણુિએ હોય છે. ‘ મને યાદવે શિયા’વગેરે પદાની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. કહેવાના હેતુ આ પ્રમાણે છે કે પીતવર્ણુ વાળા મણિએના વર્ણવાસ આ પ્રમાણે નથી, પણ તે હારિદ્રમણિ તે આ ઉલ્લેખિત પદાર્થો કરતાં વધારે ઈષ્ટતર છે; યાવત્ કાંતતરક છે, મનેાસ તરક છે અને મનામત તરક છે. આ કાંતતર વગેરે પદાની વ્યાખ્યા અમે પહેલાં કરી દીધી છે
'
આચાર્ય હવે શુકલ વણ વાળા મણિએની ઉપમાનુ' વર્ણન કરે છે. ‘ તસ્થળ ને તે યુતિ ' ઇત્યાદિ. તે મણિએમાં જે શ્વેત વર્ણના મણિ છે, તે વેત વણ વાળા મણિઓના વર્ણોવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યે છે કે-જે પ્રમાણે એક રત્ન વિશેષ હોય છે, શ`ખ હોય છે, ચન્દ્રમા હૈાય છે, કુદ પુષ્પ, દંત કૈરવ, ઉદ્યક–પાણી, ઉદ્ઘક રજ-જલકણ, દષિધન-જાડુ' દહીં, ગાદુગ્ધરાશિ, હસપ`ક્તિ–કૌચ પક્ષીની પક્તિ તેમજ કંઠાભરણુ વિશેષ–વગેરે બધા હેાય છે— આ બધું વન અહીં મૂલા પ્રમાણે જ સમજવુ' જોઈ એ. !! સૂ. ૧૭
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૭૧