________________
તેલ વાછરુ, વઢિવિસન્ન રે) બલિપીઠની પાસે આવ્યા. ત્યાં આવીને તેણે બલિવિસર્જન કર્યું ત્યારપછી તે સૂર્યાભદેવે (બામરોજિ રે સારૂ) આભિગિક દેવને બેલાવ્યા. (સાવિત્ત [ā વવાતી) બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું –( fairમેવ મો તેવભુqિચા ( રિયામે વિમા લિંબાસુ ઉતાણું, चउक्केसु चच्चरेसु, चउम्मुहेसु, महापहेसु, पागारेसु, अट्टालएसु, चरियासु, दारेसु, गोपुरेसु तोरणेसु, आरामेसु, वणेसु, वणराईसु, काणणेसु वणसंडेसु अचणियं करेह ) હે દેવાનુપ્રિયે ! તમે બધા શીધ્ર સૂર્યાભવિમાનમાં, શૃંગાટકોમાં શિંગોડાની આકૃતિ જેવા ત્રિકેણવાળા સ્થાન વિશેષમાં, ત્રિકોણમાં-ત્રણ રસ્તાઓ જ્યાં મળે તે સ્થાનમાં, ચતુષ્કોમાં–ચાર રસ્તાઓ જ્યાં મળે તે સ્થાનોમાં, ચવરમાં-ધણા રસ્તાઓ જે સ્થાને એકત્ર થાય તે સ્થાનોમાં, ચતુર્મુખોમાં-ત્યાંથી ચારેચાર દિશાઓમાં રસ્તાઓ જતા હોય તે સ્થાનમાંરાજમાર્ગોમાં, પ્રાકારમાં અટ્ટાલિકાઓમાં પ્રાકારોના ઉપરિવર્તી સ્થાન વિશેષમાં, ચરિકામાં આઠ હાથ પ્રમાણવાળા પ્રાકારાતરાવર્તી ભાગોમાં, દ્વારે માં-પ્રાસાદાદિકેના દ્વારમાં, ગોપુરમાં પુરના દરવાજાઓમાં તેરણોમાં–દ્વાર સંબંધિ ભાગોમાં, આરામમાં-કીડા સ્થાનોમાં. ઉદ્યાનમાં-ચંપકવૃક્ષ વિગેરેથી સંકુલ બનેલાં સ્થાનોમાં–એટલે કે ઉત્સવ વિશેષના સમયમાં જ્યાં અનેકજનો એકત્ર થાય છે તે સ્થાનોમાં, વનમાં-ઉદ્યાન વિશેષમાં એક જ જાતના ઉત્તમવૃક્ષે સમૂહથી યુક્ત વન રાજિઓમાં, સામાન્યવૃક્ષ સમૂહયુક્ત કાનમાં, અને વનખંડોમાં, એક તથા અનેક જાતને ઉત્તમવૃક્ષોના સમૂહથી યુક્ત સ્થાનમાં પૂજા કરે. (બળિયે વત્તાં ચાળત્તિ વિદgra પgિré) પૂજા કરીને પછી તમે લેકે મારી આજ્ઞા મુજબ કામ સંપૂર્ણ કર્યું છે તેની મને ખબર આપો
ટીકાથ–આ સૂત્રને ટકાથ મૂલાઈ પ્રમાણે છે. સૂર ૯૪ છે 'तएणं ते आभियोगिया देवा' इत्यादि । સૂત્રાર્થ–(તળ) તે પછી (તે ગામોનિયા તેવા) તે આભિગિક દેવોએ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૭૬