________________
તેમના અર્થ અને વચન ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય હોય છે. અને પૂર્વાપર વિરેાધ આવે એવું પ્રતિપાદન કરનાર પ્રતિપાદક અને તેને ગૂંથનાર પુરૂષ બુદ્ધિમાનની દૃષ્ટિએ ઉપેક્ષણીય હોય છે.
આ રાજપ્રશ્રીય સૂત્રમાં પ્રતિમાના વર્ણનમાં પૂર્વાપરમાં અત્યંત વિધિ જોવામાં આવે છે, જેમકે-રાજપ્રશ્નીયસૂત્ર સિવાયનાં બીજા સૂત્રોમાં જ્યાં જ્યાં અહંત ભગવા. નના શરીરનું વર્ણન જોવામાં આવે છે ત્યાં ત્યાં ભગવાનના માથાથી લઈને કમશઃ ચરણ પર્યન્તનું જ વર્ણન મળે છે. ત્યારે આ રાજપ્રશ્રીય સૂત્રમાં જનપ્રતિમાનું વર્ણન શરીરના નીચેના ભાગમથી જોવામાં આવે છે. આ પહેલા પૂર્વાપરનો વિરોધ છે.
પપાતિકાદિમાં ભગવાનના શરીરના વર્ણનમાં વક્ષસ્થલનું જ વર્ણન આવે છે. ત્યારે આ રાજપ્રશ્નીયસૂત્રમાં વક્ષસ્થલના વર્ણનની જગએ સ્તનાગ્ર(જૂન)નું વર્ણન કરેલું જોવામાં મળે છે. આ બીજો પૂર્વાપર વિરોધ છે.
ભગવાનના વર્ણનમાં “અદૃનરસ ૧૨ પુરિસર્ચરવઘરે” પુરુષના એક હજાર આઠ લક્ષણેને ધારણ કરનાર એ પાઠ બીજે મળે છે. અહીં તેમ નથી, આ ત્રીને વિરોધ છે.
આ પપાતિક સૂત્રમાં તીર્થકરના વર્ણનમાં શ્મશ્રનું વર્ણન કરેલ છે જેમકે ગવદિય સૂવિમત્ત વિત્તમંજૂ” સારી રીતે વ્યવસ્થિત અને સુંદર રચનાવાળી દાઢીવાળા એ પાઠ મળે છે. અહીં તે રીતનું વર્ણન નથી એ ચોથે વિરોધ છે.
પપાતિક સૂત્રમાં કેણિક રાજા ભગવાનને વંદના માટે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનની પાસે જાય છે. જેમકે –તા છે જાથા મારપુત્ત समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ तं जहा-सचित्ताणं दव्वाणं विउसरणयाए १ अचित्ताणं दव्वाणं अभिउसरणायाए २, एगसाडियं उत्तरासंगकरणेण ३, चक्खुप्फासे अंजलि पग्गहेणं ४, मणसो एगत्तीभावकरणेणं ५, समणं भगवं
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૬૯