________________
अट्ठावीसं धणुसयाई तेरस य अंगुलाई' अद्धंगुलं च किंचिविसेसाहियं परिक्खेवेणं ) તે બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યભાગમાં એક વિશાળ ઉપકારિકાલયન કહેવામાં આવ્યું છે. આ ઉપકારિકાલયન એકલાખ યેાજન જેટલી લખાઈ પહેાળાઇ વાળું છે, તેમજ એની પરિધિ ૩૧૬૨૨૭ ચેાજન જેટલી તથા ત્રણ કેશ જેટલી અને ૧૨૮ ધનુષની અને કઈક વધારે ૧ા આગળ જેટલી છે, ( લોચન વાદઢેળ ) એની જાડાઇ એક ચેાજન જેટલી છે (સવદ્ગમૂળયામણાએેનાવ દિવે) આ સર્વાત્મના સુવર્ણ નિર્મિત છે. તથા આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ અચ્છ નિ`ળ છે. અહીં યાવત્ પદથી ‘સર્દૂ, ઘટ્ટે, મઢે નીર, નિમ્નઙે, निष्पके, निक्ककडच्छाए सप्पभे, सस्सिरीए सउज्जोए, पासाईए, दंसणिज्जे अभिरूवे આ પાઠના સંગ્રહ થયા છે. આ પદોના અર્થ ૧૪ માં સૂત્રની ટીકામાં કરવામાં આવ્યાં છે. આ પ્રતિરૂપ-સર્વોત્તમ છે. ટીકા—આ સૂત્રના ટીકા મૂલા પ્રમાણે છે. ૮ ૩વારિયા-૩૫ રોતિउपष्टनाति धारयति प्रासादावतंसकादिन् या सा उपकारिका - उपकार्या विमानस्वामिસમ્બન્ધિ પ્રાસાાવતસવીટિના આ વ્યુત્પત્તિ મુજબ જે પ્રાસાદાવત'સક વગેરેને ધારણ કરે છે તે ઉપકારિકા-પ્રાસાદાવત'સકેાની પીઠિકા છે, આ પીઠિકાલયન ગૃહ જેવુ' છે. તેથી તે ઉપકારિકાલયન છે, । સૂ॰ ૬૯ ।।
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
"
૧૯૦