________________
ઝાલીને રાખેલી ચંદન વૃક્ષના સાર ભાગથી રચિત વીણાવાદના દંડની પરિધષ્ટ કરાયેલી. રાત્રિના પૂર્વ પશ્ચિમ ભાગ રૂપ કાલાવસરમાં ધીમે ધીમે વિડંપિત થયેલી પ્રવ્ય જીત–વિશેષરૂપથી કપિત થયેલી, ચાલિત થયેલી કંઈક કંપિત થયેલી, ઘક્રિત થયેલી ભિત થયેલી સારી રીતે વગાડાયેલી એવી વૈતાલિક જાતીય વીણાએ દિશાઓ તેમજ વિદિશાઓમાં ઉદાર-મહાન મનોજ્ઞ-રમણીય મનોહરમનનુકૂલ અને કાન તથા મનને આનંદ આપનારો શબ્દ નીકળે છે, તે શું આ જ જાતને શબ્દ તે પૂર્વોકત તૃણ મણિઓમાંથી નીકળે છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ વાત યોગ્ય કહેવાય નહિ. એટલે કે વીણાને જેવો શબ્દ વર્ણવવામાં આવ્યો છે. તેવો તૃણ મણિઓને કહેવામાં આવ્યો નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને ફરી પ્રશ્ન કરે છે કે હે ભદંત ! (માઢવાચા ) વગેરે પૂર્વોક્ત પાઠ મુજબ ભદ્રસાલવનમાં ગયેલા વગેરે વિશેષણે યુક્ત કિન્નર જાતીય વગેરે દેવ જ્યારે ગીત ગાવા માંડે છે ત્યારે-તે ગીત ભલે ગદ્ય-વાકય સમૂહ રૂપે હોય, કે પદ્ય-છબદ્ધક વગેરે રૂપે હય, કથ્ય-કથનીય હોય પદબદ્ધ-પદયુક્ત હોય પાદબદ્ધ કલેકના ચરણ રૂપ પાદથી યુક્ત હય, ગેય-ગાવા યોગ્ય હોય, ઉક્ષિત્પક-પ્રથમતઃ સમારમ્ભમાણ હોય, ૧, પાદાતક–પાદાંતથી યુક્ત હોય ૨, એટલે કે ચતુર્ભાગ રૂપે ચરણથી બદ્ધ હેય. મંદ હોય-એટલે કે મધ્યભાગમાં મૂછના વગેરે ગુણેથી યુક્ત હોવા બદલ મન્દ મન્દ ઘોલનાત્મક હોય, ૩ રચિતાવસાનયથોચિત લક્ષણોથી યુક્ત લેવા બદલ સત્યાપિતાંત હોય છે, સપ્તસ્વર-ષડૂજ-૧, ઋષભર, ગાંધાર ૩, મધ્યમ ૪, પંચમ ૫, ધૈવત ૬, અને નિષાદ ૭, આ સ્વરેથી યુક્ત હોય, છ પ્રકારના દોષવગરના–ભીત ૧, દ્રત ૨, ઊંધિપત્ય ૩,ઉત્તાલ ૪, કાકસ્વર ૫, અનુનાસ ૬, આ છ, દોષ વગરના હોય એકાષ્ટશ ૧૧ અલકારોથી યુક્ત હોય અષ્ટક (આઠ) ગુણાથી ૧ પૂર્ણ ૨ રક્ત, અલંકૃત, ૪ વ્યક્ત, ૫ અવિઘુષ્ટ૬, મધુર૭, સમ ૮ અને સુલલિત આ આઠે આઠ ગુણોથી યુક્ત હોય કહ્યું છે કે “પુvi, રત્ત, ”િ ઈત્યાદિ ગુંજાવકકુહરવગૂઢ-ગુંજાપ્રધાન જે શબ્દનિસરણના માર્ગને અપ્રતિકલા વિવારે અને તે વિવરથી યુક્ત હોય, રક્ત-રાગ યુકત હોય, ત્રિસ્થાનકરણ શુદ્ધ-ઉર, શિર
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૭૬