________________
તહેવ સિનું તોરણા પુણો હો હો ઉમંગ voળા) આ બધા તોરણોની સામે બબ્બે ચંદન કળશે કહેવાય છે. આ ચંદન કળશે સુંદર કમળની ઉપર મૂકવામાં આવ્યાં છે. આ તારણેની સામે બબ્બે ભિંગાર ભંગાર કહેવામાં આવ્યાં છે. (તે જે મિંજા વાલમ વાળા) આ ભંગારો સુંદર કમળ ઉપર પ્રતિષ્ઠિત છે. (ાર મા મત્તા મુદmત્તિ સમv gowત્તા સમજાવો) યાવત્ હે શ્રમણ હે આયુષ્મન ! આ ભંગાર મત્ત ગજરાજની મુખાકૃતિ જેવા છે.
ટીકાર્ણ-પૂર્વોક્ત દરવાજાઓમાંથી દરેકે દરેક દરવાજાની જમણી તેમજ ડાબી તરફ જે એક એક ઉપવેશન સ્થાન છે તેમાં ભેળસેળ તોરણો અનેક જાતિય મણિઓનાં બનેલાં છે. તેમજ અનેક મણિમય સ્તંભેની ઉપર સ્થિર રૂપમાં ગઠવેલાં છે. અહીં યાવત્ પદથી “વિવિધ મુત્તાકપોચિત્ત વિવિધતારા ચિત્તા” થી માંડીને “ઉત્પ૪હતાઃ ” સુધીના ૧૩ મા સૂત્રોક્ત પદોને સંગ્રહ થયે છે. આ મુક્તાન્તર વગેરે પદોની તેમજ પદ્મહસ્તક પદોની ટીકા ત્યાં જ કરવામાં આવી છે. તથા આ પદે સિવાયના જે પદે આ પાઠમાં આવ્યાં છે તે બધાંની ટીકા મેં ઔપપાતિક સૂત્રની પીયૂષવર્ષિણી ટીકામાં કરી છે. તે સર્વ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે.
આ પ્રમાણે તે તોરણેમાંથી દરેકે દરેક તેરણની સામે બબ્બે શાલભંજિકા (પૂતળીઓ ) હોય છે આ શાલભંજિકાઓ વિષેનું વર્ણન ૫૭ માં સૂત્રમાં કરવામાં આવેલ વર્ણન પ્રમાણે જ સમજવું જોઈએ તેમજ ખીંટીઓ ઉપર જે પાંચવર્ષોની માળાઓ કહેવાય છે. તેમનું વર્ણન પણ ૫૬ માં સૂત્રમાં કરાએલા વર્ણન પ્રમાણે જ અહીં પણ સમજવું જોઈએ. જ્ઞાવ રામr” પદ વડે એજ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ બધું વર્ણન ૫૬ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. તેથી બધા પાઠકેએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. બાકી રહેલા બધા પદોને અર્થ મૂલાર્થ પ્રમાણે જ સમજ. “સદવરચનામચા અરછા વાવ” માં જે યાવત્ પદ છે તેથી આ “કસ્ત્રા, , પૃષ્ટા, મૃથા, નીરવતા, નિર્મા, નિq, નિકટરછાયા, સમજ, સમીર , સોશોતા, સાહીવા, નીયા,
નિરવા” પાઠ સંગ્રહીત થયો છે. આ પાઠના પદેની તેમજ “પ્રતિર” પદની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. “તો રો પત્તમાચાનો ગાવ” માં
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૬૦