________________
છે તે વારત્નની બનેલી છે તેમજ આ ઘંટાઓના જે પાશ્વભાગ છે તે તેપનીય (સ્વર્ણ) ની બનેલ છે. લોખંડની શૃંખલાઓના સ્થાને તે ઘંટાઓ ચાંદીની શંખલાઓના આધારે લટકી રહી છે તેમજ આ શ્રૃંખલાઓમાં જે દોરીઓ છે પણ રજત (ચાંદી) ની બનેલી છે. આ ઘંટાઓમાંથી નીકળતા અવનિ પ્રવાહરૂપે સતત ધ્વનિત થતો રહે છે. તે સાવ શાંત થઈ જતો નથી. વનિ જ્યારે ઘંટાએમાંથી ધ્વનિત થાય છે ત્યારે મેઘના જે તે ગંભીર લાગે છે. હંસના મધુર વનિ જે જ આ ઘંટાઓને મધુર ધ્વનિ છે. કૌચક્ષિને સ્વર જેવો સાંભળવામાં મીઠે લાગે છે. જેમ સિંહ ગર્જના કરે છે તેમજ આ ઘંટાઓ પણ જ્યારે વગાડવામાં આવે ત્યારે શબ્દ કરે છે. તેમજ ભેરીને ધ્વનિ જેમ ગુરુ ગંભીર થઈને નીકળે છે તે જ આ ઘંટાઓમાંથી પણ નીકળે છે. બાર જાતના વાજાઓને એકી સાથે વગાડવામાં આવે અને જે જાતનો સમ્મિલિતથયેલો વિનિ તેઓમાંથી નીકળે છે અને આકાશ તેમજ પૃથિવીને શબ્દથી ગુજિત કરી મૂકે છે તે પ્રમાણે જ આ ઘંટાઓને ઇવનિ પણ આકાશ અને પૃથિવીને ગુજિત કરી મૂકતો હતે. એથી આ ઘંટાઓને ઇવનિ બહુજ મોટેથી નીકળતો હતો અને છતાંએ તે વિભીષિકા જનક એટલે કે ભય ઉત્પન્ન કરનાર નહીં હતું. પણ તે બહુજ પ્રિય લાગતું હતું તેને સાંભળીને શ્રોતાઓને બહુ જ અપૂર્વ આનંદ થત હતો. એ જ વાત સુસ્વર તેમજ સુસ્વરષ શબ્દો વડે પ્રકટ કરવામાં આવેલી છે આ પૂર્વોક્ત વિશેષણોવાળી તે ઘંટાઓ પિતાના ઉદાર-વિપુલ, મનેz–શોભન, મનહરમનપ્રસાદક, અને કર્ણ મનો નિવૃતિ કારક (કાનને અતીવ સુખદ અનુભૂતિ કરાવનારા ) દવનિથી દરવાજાની આસપાસના પ્રદેશને સર્વ દિશાએ તેમજ વિદિશાઓમાં વ્યાપ્ત કરતા યાવતું સૌંદર્યથી વધારે રૂચિકર લાગતું હતું. સૂ. પછી
“તેસિM સાર મચો પાસે રૂત્યાદિ !
સૂત્રાર્થ—(તેસિનું વાવાળું ઉમરો રે દુહો નિશદિયા પોસ્ટર ૨ વામરાપરિવારો પumત્તાગો) તે દરવાજાઓના ડાબા જમણાં ભાગના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં સળ સેળ વનમાળાએ વનપકતીઓ હતી. (તો
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૫૫